Home Archive by category રાષ્ટ્રીય (Page 1292)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
તમારા જીવનના આ 3 નિર્ણય, તમારૂ આખુ જીવન બદલી દેશે…  તમે તમારું જીવન ખુશીથી જીવવા માંગો છો. પરંતુ રોજિંદા કામના કારણે તમે પરેશાન થવા માંડો છો અને તમારું જીવન મુશ્કેલ થવા લાગે છે. તમે હંમેશા તમારા જીવનને સરળ બનાવવાનું વિચારો છો, જો તમે તમારા પોતાના નિયમો બનાવો અને તેને તમારા જીવનમાં લાગુ કરો તો તમારું […]Continue Reading
રાષ્ટ્રીય
મગફળી ખાવાથી વધે છે યાદશક્તિ? જાણો અન્ય ફાયદા વિશે.. શિયાળાની ઋતુમાં લોકો મોટાભાગે મગફળી ખાવાનું પસંદ કરે છે. મગફળી જમીનમાં ઉગાડવામાં આવે છે. મગફળીમાં પ્રોટીન, તેલ અને ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. મગફળીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, ઉપરાંત લોકોને મગફળીનો સ્વાદ પણ ગમે છે.  ત્યારે શું તમે જાણો છો કે મગફળી ખાવાથી […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્યા બાદ તરત જ ન કરવા જોઈએ આ 3 કામ, નહીં તો લેવાના દેવા થઈ જશે.. તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે. અને સ્વસ્થ રહેવા માટે નાની નાની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. તો જ આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીશું. ઘણી વખત લોકો ખોરાક ખાધા પછી પાણી પીવે […]Continue Reading
રાષ્ટ્રીય
શરીરના ક્યાં 3 અંગો પર સાબુ લગાડવો જોઈએ નહીં, નહીં તો જીવનભર પછતાવાનો વારો આવશે…. દરેક વ્યક્તિએ ન્હાતી વખતે સાબુ તો લગાવ્યો જ હશે. પરંતુ શરીરના 3 એવા અંગ છે. જ્યાં ભૂલીને પણ સાબુ ન લગાવવો જોઈએ નહીં. જો આપણે આમ કરીશું તો તે ભયંકર નુકસાન થશે. આ સમાચાર સંપૂર્ણ વાંચો, જેથી તમે તે 3 […]Continue Reading
રાષ્ટ્રીય
હોઠનો મેકઅપ કરતી વખતે ઘણી વખત મહિલાઓ કરે છે આ ભૂલો, જરૂર વાંચો જબરદસ્ત ઘરેલું ઉપાય સૌથી પહેલા તમારે એ જાણવાની જરૂર છે કે આખરે હોઠ કાળા કેવી રીતે થાય છે. ઘણી વખત સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી, કોઈપણ પ્રકારની એલર્જીને કારણે, સસ્તી ગુણવત્તાની કોસ્મેટિકનો ઉપયોગ, તમાકુ ખાવાથી, વધુ પડતી સિગારેટ પીવાથી અથવા વધુ પડતી કેફીનનું […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વને મોબાઈલ જાણે ઘેલું લગાડયું હોય તેવું લાગી રહ્યું છે. આજે મોબાઇલ એક જીવનનો અભિન્ન અંગ બની ગયો હોય તેમ દરેક લોકો પાસે સ્માર્ટફોન તો હોય જ છે. ટીનેજર સિનિયર સિટીઝન દરેક જણ સ્માર્ટફોન ઉપયોગ કરતા થઈ ગયા છે.    દિવસે ને દિવસે લોકો કીપેડ ફોનમાંથી સ્માર્ટફોન તરફ દોરાઈ રહ્યા છે ખાસ કરીને છેલ્લા ત્રણ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના ર્ધમાંતરણ કેસની તપાસમાં વડોદરાની આફમી ટ્રસ્ટના સલાઉદીનની સંડોવણી ખુલી હતી. વડોદરા એસઓજીના અધિકારીઓના મતે પોલીસ તપાસમાં મોહંમદ ઉમર ધનરાજસિંઘ ગૌતમના જમ્મુ-કાશ્મીરના સંપર્કો પણ મળી આવ્યા હતા. જે સંપર્કમાં પોલીસ તપાસમાં મોહંમદ જસરથખાન મોહંમદ અશરફખાન (રહે.જમ્મુ)નું નામ ખૂલ્યું હતું. જમ્મુ પોલીસને આ અંગે જાણ કરાતાં જમ્મુ જિલ્લાના પીરમીઠા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત Continue Reading
રાષ્ટ્રીય
ચન્નીના વિવાદાસ્પદ નિવેદનનો આ વીડિયો જાેરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયંકા હસતી અને મુખ્યમંત્રીના નિવેદનને વધાવતી જાેવા મળી રહી છે. પંજાબના રૂપનગરમાં કોંગ્રેસની જાહેરસભા દરમિયાન આ નજારો જાેવા મળ્યો હતો. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, ‘પ્રિયંકા ગાંધી પંજાબની વહુ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીના જે ભાઈઓ પંજાબમાં શાસન કરવા માગે છે, અમે તેમને રાજ્યમાં પ્રવેશવા […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાતમાં સાેનું ખરીદવાની પરંપરા અન્ય રાજ્યાે કરતા વધુ છે, લગ્ન હાેય કે અન્ય કાેઈ પ્રસંગ હાેય સાેનું ખરીદવાની પરંપરા વધુ જાેવા મળે છે. અા પરંપરા વર્ષાેથી ગુજરાતમાં ચાલી અાવી છે. સાેનાના ભાવ છેલ્લા 5 વર્ષમાં અાસમાને પહાેંચ્યા છે અા ભાવાેમાં સતત વધારાે જાેવા મળી રહ્યાે છે. રેકોર્ડ સ્તરે છેલ્લા અેક વર્ષથી ભાવમાં વધારાે થઈ રહ્યાે […]Continue Reading
રાષ્ટ્રીય
જેઓ 60 વર્ષથી વધુ વયના છે, તેઓ અહીં પોસ્ટ ઓફિસ 1 માં એક મહાન બચત યોજના મુજબ જે ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતર આપે છે! તેને સારા વ્યાજ દર અને આવકવેરા ના લાભો મેળવી શકે છે. જરૂરિયાત પ્રમાણે, SCSS ખાતું ખોલવાની તારીખે ગ્રાહકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. જો કે, અમુક […]Continue Reading