Home Archive by category રાષ્ટ્રીય (Page 1293)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફાેર્મ અેટલે કે, CISFમાં નવી ભરતીઅાે અાવી છે. જે કાેઈ ઉમેદવાર અરજી કરવામાં બાકી હાેય તેઅાે થાેડા દિવસાેમાં અા અરજીઅાે કરી શકે છે. જાે કે, અા અા ભરતી નવી નથી કેમ કે, અગાઉ કાેરાેના પહેલા જાન્યુઅારીમાં નાેટીફિકેશન બહાર પાડવામાં અાવ્યું હતુ. 12 પાસ ઉમેદવારાેમાંથી ઘણાઅે અા અરજી માટે ફાેર્મ ભર્યા છે પરંતુ જેઅાે […]Continue Reading
રાષ્ટ્રીય
સુકન્યા સમૃદ્ધિ યોજના અનેક લાભ વિશે જાણો કેન્દ્ર સરકાર દ્વારા દેશની દીકરીઓ માટે વિશેષ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરાય છે. આ સ્કીમ મુજબ તમે તમારી દીકરી માટે લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તમે આ ખાતું સરકારી બેંક, ખાનગી બેંક અને પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. આ સ્કીમ મુજબ તમે તમારી દીકરી માટે 15 લાખ […]Continue Reading
રાષ્ટ્રીય
-હાલમાં બધા રાજ્યોમાંથી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આમાં ફોર્મ અરજી કરી શકે છે. ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ટેકનિકલ ઓફિસર, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જુનિયર આર્ટીસનની જગ્યા માં ભરતી ની જાહેર કરી છે. ECIL માં કુલ 12 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. ઉમેદવારો માટે ECIL માં નોકરી મેળવવાની ખૂબ જ સારી તક આવી છે. જેમાં ઈન્ટરવ્યુ […]Continue Reading
રાષ્ટ્રીય
સાેશિલય મીડિયા જેટલી સુવિધા અાપે છે અેટલું જ નુકશાન પણ તેના કારણે થતું રહ્યું છે. કેમ કે, સાેશિયલ મીડીયાના કારણે સમાજ પર પણ સારી તાે કેટલીક ખરાબ અસરાે પણ પડી છે. તેમાં પણ ખાસ કરીને અમેરીકાની જાે વાત કરવામાં અાવે તાે અમેરીકાનું માનવું છે કે, બાળકાે અને કિશાેરાે પર સાેશિયલ મીડિયાની ઉંડી અસરાે થઈ રહી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની બે સૌથી મોટી બેંકો SBI અને HDFC બેંકના ગ્રાહકોને તેમની બચત પર જબરદસ્ત લાભ મળવાનો છે. દેશની સૌથી મોટી બેંક SBI અને HDFC બેંક, એ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના માં રોકાણ કરનારા ગ્રાહકોને સારો ફાયદો થશે. SBIએ વ્યાજદરમાં આટલો વધારો કર્યો   સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની અલગ-અલગ […]Continue Reading
રાષ્ટ્રીય
ગુરૂવારની સાંજ થતાં જ આ 3 રાશિના ભાગ્યના દરવાજા ખુલ્લી જશે, થશે ધન લાભ… દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના […]Continue Reading
રાષ્ટ્રીય
શરીરને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ પાણી હૂંફાળું કરીને પીવામાં આવે તો શરીરમાં અનેક ગુણો ના ફાયદા થાય છે. પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે પાણીના સેવનથી પેશાબ પણ છુટથી આવે છે. જેથી શરીરમાં રહેલા વિષાણુ મૂત્ર દ્વારા બહાર નીકળે છે.    સ્વસ્થ નિષ્ણાંતોના અનુસાર, રાતે સૂતી […]Continue Reading
રાષ્ટ્રીય
ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે? જાણો અત્યારે જ જીવનનો બોજ ક્યારેય ઓછો થવાનો નથી. આવી સ્થિતિમાં આપણે સ્ટ્રેસ ફ્રી રહેવા કે સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો શોધવાના છે. જેથી કરીને આવનાર સમયને આપણે ખુશીથી પસાર કરી શકીએ. આજે વ્યક્તિ એવી હાલતમાં પહોંચી ગયો છે કે તે […]Continue Reading
રાષ્ટ્રીય
અનેક લોકોને સવારે વહેલાં ઉઠવાની આદત હોય છે. જો કે આજની જનરેશનની વાત કરીએ તો લોકોને મોડા ઉઠવાની આદત હોય છે, પણ જો તમે વહેલા ઉઠો છો તો સ્વાસ્થયને અનેક ઘણો ફાયદો થાય છે અને તમે અનેક બીમારીઓથી બચી પણ શકો છો. આમ, જોવા જઇએ તો પહેલાના સમયમાં અનેક લોકો સૂર્યોદય પહેલા ઉઠતા હોવાને કારણે […]Continue Reading
રાષ્ટ્રીય
ઉનાળામાં આવતી સક્કરટેટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકોથી લઇને ઉંમરવાળા લોકોને પણ સક્કરેટેટી ભાવતી હોય છે. સક્કરટેટીમાં અનેક તત્વો એવા હોય છે જે શરીરમાં પાણીની ઉણપ પૂરી કરે છે. તો જાણી લો તમે પણ સક્કરટેટી ખાવાથી હેલ્થને થતા આ અઢળક ફાયદાઓ વિશે… સક્કરટેટી ખાવાથી આંખોનું તેજ વધે છે. સક્કરટેટીમાં બીટા-કેરોટિન હોય છે જે […]Continue Reading