Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મી નવેમ્બર, ગુરૂવારના રોજ રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મી નવેમ્બર, ગુરૂવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...
રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા. 26મી નવેમ્બરના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે...