Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
પાલક માતા-પિતા યોજના મોરબીના કરણ અમૃતિયા માટે ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર બની; રાજ્ય સરકાર દ્વારા માસિક ₹3,000/-ની સહાય તેમજ દાદા-દાદીનો પ્રેમ અને હૂંફ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભાંગી પડેલા કરણ માટે નવી દિશા લઈને આવી અને તે આત્મવિશ્વાસ સાથે આગળ વધીને મિકેનિકલ એન્જિનિયર સુધ...
‘પાલક માતા-પિતા યોજના’ મોરબીના કરણ અમૃતિયા માટે ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર બની; રાજ્ય સરકાર દ્વારા માસિક ₹3,000/-ની સહાય તેમજ દાદા-દાદીનો પ્રેમ અને હૂંફ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભાંગી પડેલા કરણ માટે નવી દિશા લઈને આવી અને તે આત્મવિશ્વાસ સાથે આગળ વધીને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો...
પાલક માતા-પિતા યોજના મારા જેવા બાળકો માટે સન્માનજનક જીવનનો મજબૂત આધાર છે. હું સરકાર, સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી - મોરબીનો હૃદયપૂર્વક આભારી છું : કરણ અમૃતિયા