Loading Date... Gold 24K: ₹89,734 | Silver 1kg: ₹105,872 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભારત પર્વ-2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી: પ્રથમ ત્રણ દિવસમાં 25000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત...

સમાજ મોભી અને સંસ્થા પ્રમુખ દિલીપ સંઘાણીના અઘ્યક્ષ સ્થાને સમસ્ત લેઉવા પટેલ સમાજ સ્નેહ મિલન

સમાજ મોભી અને સંસ્થા પ્રમુખ દિલીપ સંઘાણીના અઘ્યક્ષ સ્થાને સમસ્ત લેઉવા પટેલ સમાજ સ્નેહ મિલન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે તા. ૧૦/૧૧/૨૬, મંગળવાર ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે પરંપરાગત સ્નેહ મિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણવર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ લેઉવા પટેલ સમાજને સ્નેહમિલન સમારંભ તા.૧૦/૧૧/૨૦૨૬, મંગળવારના રોજ સવારના ૧૦-00 કલાકે લેઉવા પટેલ કન્યા છાત્ર...

લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે તા. ૧૦/૧૧/૨૬, મંગળવાર ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે પરંપરાગત ' સ્નેહ મિલન' કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ

વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ લેઉવા પટેલ સમાજને સ્નેહમિલન સમારંભ તા.૧૦/૧૧/૨૦૨૬, મંગળવારના રોજ સવારના ૧૦-00 કલાકે લેઉવા પટેલ કન્યા છાત્રાલય, કેરીયા રોડ, અમરેલી ખાતે યોજાશે આ સ્નેહમિલનમા સમાજના સૌ પરિવારજનોને ઉપસ્થિત રહેવા સંસ્થા પ્રમુખ દિલીપ સંઘાણી, શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી.કે.રૈયાણી તથા અમરેલી જીલ્લા ખોડલધામ સમિતિના કન્વિનર રમેશભાઈ કાથરોટીયા એ જાહેર નિમંત્રણ પાઠવે હોવાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)