ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના
જીલ્લાઓમાાં જુગાર રમતા તેમજ ઓનલાઇન સટ્ટો રમતા ઇસમોનેપકડી પાડવા સાર સુચના આપેલ હોય
જેઅન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધધક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાાં જુગાર
રમતા ઇસમોને પકડી તેના ધવરધ્ધ ધોરણસરની કાયયવાહી કરવા સુચના આપેલ હોય તથા અમરેલી
ડીવીઝનના નાયબ પોલીસ અધધક્ષકશ્રી ધચરાગ દેસાઇ સાહેબનાઓ દ્વારા માગયદશયન આપવામાાં આપેલ
હોય.
જેઅન્વયેઅમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પક્ટર ે આર.આર.પરમાર સાહેબના
સીધા માગયદશયન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સવેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકત
આધારેઅમરેલી, કેરીયા રોડ,કલરવ હોસ્પીટલની પાછળ ખુલ્લી જગ્યામાાંજાહેરમાાં જુગાર રમતા કુલ ૦૫
(પાાંચ) ઇસમોનેગાંજી પત્તાના પાના નાંગ-૫૨ કી.ર.૦૦/૦૦ તથા કુલ રોકડ રપીયા.૧૨,૬૯૦/- ના
મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નાં.૧૧૧૯૩૦૦ ૩૨૬૧૦૧૪/૨૬ જુગાર ધારા
ક.૧૨ મુજબની કાયયવાહી કરતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સવેલન્સ ટીમ.
પકડાયેલ આરોપીની ધવગતઃ-
(૧) ધમેશભાઇ જયાંતીભાઇ બુધેલીયા ઉવ.૪૨ ધધો.હેર કાંટીંગ રહે.અમરેલી,સહજાનાંદ સોસાયટી
શેરી નાં.૦૩,બ્લોક નાં.૧૬, તા.જી.અમરેલી
(૨) હશુાંભાઇ પુનાભાઇ સોલાંકી ઉવ.૫૮ ધધો.મજુરી રહે.અમરેલી,હનુમાપરા શેરી નાં.૦૩
તા.જી.અમરેલી
(૩) મહેશભાઇ હહમાંતભાઇ ગોંડલીયા ઉવ.૪૨ ધધો.હહરા ધસવાનુાં રહે.અમરેલી,ભોજલપરા શેરી
નાં.૦૬, કેરીયારોડ તા.જી.અમરેલી
(૪) મહેશદાસ વલ્લભદાસ દાણીધારીયા ઉવ.૪૨ ધધો.હહરા ધસવાનુાં
રહે.અમરેલી,કેરીયારોડ,ભોજલપરા,રામજી માંહદર સામે, તા.જી.અમરેલી
અમરેલી સીટી પોલીસ સ્ટેશન
જી.અમરેલી
ટેલીફોન ન.ાં ૦૨૭૯૨-૨૨૩૫૫૦ ઇ-મેઇલ : polstn-amr@gujarat.gov.in
(૫) રાજુભાઇ ગોકળભાઇ મુાંધવા ઉવ.૪૬ ધધો.હહરા ધસવાનુાં રહે.માાંગવાળા ગામ
તા.જી.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલ ની ધવગતઃ-
(૧) રોકડ રપીયા.૧૨,૬૯૦ /-
(૨) ગાંજી પત્તાના પાના નાંગ-૫૨ કી.રા.૦૦/- મળી કુલ કી.ર.૧૨,૬૯૦ /-
આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર
તથા દ્વારા કરવામા આવેલ છે.