Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીન ેશોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સવેલન્સ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીન ેશોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સવેલન્સ ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્જના આઈ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગરરેન્જના જીલ્લાઓમાં જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુનાઓના આરોપીઓને સત્વરેશોધી કાઢવાસારૂ ખાસ સુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી જીલ્લા પોલીસ અધધક્ષક શ્રી સંજય ખરાતસાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંબનતા જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હ...

ભાવનગર રેન્જના આઈ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર

રેન્જના જીલ્લાઓમાં જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુનાઓના આરોપીઓને સત્વરેશોધી કાઢવા

સારૂ ખાસ સુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી જીલ્લા પોલીસ અધધક્ષક શ્રી સંજય ખરાત

સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંબનતા જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાઓના આરોપીઓને

સત્વરેશોધવા સારૂ સુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી ડીવીઝનના નાયબ પોલીસ

અધધક્ષકશ્રી ધચરાગ દેસાઇ સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા માગગદશગન આપવામાં આપેલ

હોય.

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.આર.પરમાર

સાહેબના સીધા માગગદશગન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સવેલન્સ ટીમ દ્રારા અમરેલી

સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૯૮૦/૨૦૨૬, ભારતીય ન્યાય સંહહતા ૨૦૨૩

ની કલમ- ૧૦૯(૧), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨),૩૩૨(બી), ૩૫૨,૩૫૧(૩),

૧૨૫(એ),૩(૫),૫૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો તા.૨૨/૧૦/૨૦૨૬ થી ગુન્હો રજી.

થયેલ હોય અને આ કામના ફરીયાદીને આ કામના આરોપીઓએ માથામાં પાઇપ તથા છરી વડે

માંથાના ભાગે આડેધડ ધા મારી તેમજ આ કામના સાહેદને ઇંટનો છુટ્ટો ધા મારી તેમજ ફરી.ની

ભાણેજને છુટ્ટો ઇંટનો ધા મારી ઇજા કરેલ હોય જેગુન્હામાંઆરોપી પોતાની કાયદેસરની ધરપકડ

ટાળવા નાસતા ફરતા હોય જેગુનામાં સંડોવાયેલ આરોપીનેપકડવા સારૂ અમરેલી સીટી પોલીસ

સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર સાહેબ ના માગગદશગન હેઠળ અમરેલી સીટી

પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના આરોપીને શોધી કાઢી આરોપી પાસેથી ગુન્હો કરતી વખતે

ઉપયોગમાં લીધેલ હથીયાર કબ્ઝેકરી આરોપી ધવરૂધ્ધ ધોરણસર કાયગવાહી કરેલ છે.


પકડાયેલ આરોપીઓની ધવગત:-

(૧) જય ઉફેકાળુ હકશોરભાઇ તલસાણીયા રહે. અમરેલી,રોકડીયાપરા,શનીદેવ મંહદર વાળી

શેરી,તા.જી.અમરેલી,


અમરેલી સીટી પોલીસ સ્ટેશન


જી.અમરેલી


ટેલીફોન ન.ં ૦૨૭૯૨-૨૨૩૫૫૦ ઇ-મેઇલ : polstn-amr@gujarat.gov.in


આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

આર.આર.પરમાર સાહેબ તથા જ.ેબી.ધિવદે ી પો.સબ.ઇન્સ તથા અમરેલી સીટી પોલીસ

સવેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Related Stories
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)