Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે; કવાંટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

કવાંટ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ઉમળકાભેર સ્વાગત

કવાંટ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ઉમળકાભેર સ્વાગત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કવાંટ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ઉમળકાભેર સ્વાગત: ઘેરૈયા, ટીમલી અને રામ ઢોલ જેવા પારંપારિક આદિવાસી લોક નૃત્યો સાથે શ્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગતનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કવાંટ ખાતે નસવાડી ચોકડી સ્થિત ડો.

કવાંટ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ઉમળકાભેર સ્વાગત: ઘેરૈયા, ટીમલી અને રામ ઢોલ જેવા પારંપારિક આદિવાસી લોક નૃત્યો સાથે શ્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત



નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કવાંટ ખાતે નસવાડી ચોકડી સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક કર્યું નમન



ઉપસ્થિત જન મેદનીનું અભિવાદન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભારત માતા કી જય અને વંદે માતરમનો કર્યો જયઘોષ

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)