ભાવનગર

ભાવનગર બાળ કેળવણી ના હિમાયતી શિશુવિહાર ના સ્થાપક સ્વ માનભાઈ ભટ્ટ ની ૧૯ મી પુણ્યતિથિ એ અનેકવિધ સેવા કાર્યો સંપન્ન

ભાવનગર બાળ કેળવણી ના હિમાયતી શિશુવિહાર ના સ્થાપક સ્વ માનભાઈ ભટ્ટ ની ૧૯ મી પુણ્યતિથિ એ અનેક વિધ સેવા કાર્યો સંપન્ન  શિશુવિહાર ના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ ની ૧૯ મી પુણ્ય તિથિ પ્રસંગે શ્રી ધીરજલાલ દેસાઈ પરિવાર તરફથી સો વડીલો ને બ્લેન્કેટ નું વિતરણ ….શ્રી રાઘવજીભાઇ પટેલ પરિવાર દ્વારા ૨૭ જરૂરિયાત મંદ પરિવારોને અનાજ સહાય …તેમજ શ્રી પ્રેમ શંકરભાઈ ભટ્ટ પરિવાર દ્વારા શિશુવિહાર પરિવારજનોનું સ્નેહ ભોજન યોજાયું…. આ પ્રસંગે યજ્ઞ થકી સહુ કાર્યકરોએ વર્ષ ૨૦૨૦ નું સમાપન કર્યું હતું 

Related Posts