અમરેલી

વડીયા પોલીસ સ્‍ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૩૪૬ ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૪,૯૩,૨૮૪/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબિશનના કેસો કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની
બદી દુર કરવા પ્રોહિબિશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ
ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે
દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે કુંભાજી દેરડી તરફથી એક સ્વીફટ કારમાં
ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી મોટી કુંકાવાવ તરફ
આવે છે, જે બાતમી હકિકત આધારે કુંકાવાવ રેલ્વે ફાટક પાસે વોચમાં હોય, આ દરમિયાન
બાતમી વાળી ફોરવ્હીલ આવતા તેને ઉભી રખાવવા ઇશારો કરતા, કાર ઉભી રહેલ નહી અને
રીટર્ન વાળી ભાગેલ, જે ફોરવ્હીલ કારનો પીછો કરતા ફોરવ્હીલ કાર આગળ રોડ ઉપર ઉભી
રાખી, કારમાં બેસેલ બે ઇસમો પૈકી એક ઇસમ નાસી ગયેલ અને એક ઇસમને ફોરવ્હીલ
કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા ઝડપી લીધેલ હોય,
પકડાયેલ આરોપી તથા નાસી ગયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા તળે કાર્યવાહી કરી,
પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી
આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ-
સાગર અરજણભાઇ થળેચા, ઉ.વ.૨૩, રહે.ધારી, નબાપરા, મંદીર ચોક, તા.ધારી,
જિ.અમરેલી મુળ રહે. ક્રાંગચા, તા.ધારી, જિ.અમરેલી.
 પકડવાના બાકી આરોપીઃ-
રવિરાજભાઇ બદરૂભાઇ વાળા, રહે.માલસીકા, તા.ધારી, જિ.અમરેલી.
 પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન રિઝર્વ વ્હિસ્કીની
૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ – ૭૨ કિં.રૂ.૫૩,૭૮૪/-
(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની ૭૫૦
એમ.એલ.ની બોટલ નંગ – ૧૦૬ કિં.રૂ.૭૨,૭૧૬/-
(૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ એક્સ્ક્વિઝિટ વ્હિસ્કીની ૭૫૦
એમ.એલ.ની બોટલ નંગ – ૨૪ કિં.રૂ.૧૬,૪૬૪/-
(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ એક્સ્ક્વિઝિટ વ્હિસ્કીની ૧૮૦
એમ.એલ.ની બોટલ નંગ – ૧૪૪ કિં.રૂ.૪૦,૩૨૦/-મળી ની કુલ બોટલ નંગ – ૩૪૬
કિં.રૂ.૧,૮૩,૨૮૪/-
(૫) એક ઓપો કંપનીનો એન્ડ્રોઇ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/-
(૬) એક મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ મોડલની ફોરવ્હીલ કાર જેના રજી.નંબર
જી.જે.૦૩.ઇ.આર. ૪૧૪૧ જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/– મળી કુલ કિં.રૂ.૪,૯૩,૨૮૪/- નો
મુદ્દામાલ
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
ગીરીરાજસિંહ જાડેજા, રાહુલભાઇ ચાવડા, તથા હેડ. કોન્સ. સલીમભાઇ ભટ્ટી, કિશનભાઇ
આસોદરીયા, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં

Related Posts