દામનગર ના પાડરશિગા કુમાર પ્રાથમિક શાળા વિદ્યાર્થી કેવલ ડાભી એ યોગાસન માં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો આગામી દિવસો માં રાજ્યકક્ષા એ રમવા જશે પાડરશિગા ગામ ની શાળા તેમજ જિલ્લા નું ના રોશન કર્યું છે હવે રાજયકક્ષા એ રમવા જશે જિલ્લા કક્ષાની અમરેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – વિદ્યાસભા સ્કૂલ માં યોજાઈ હતી. આ જિલ્લા કક્ષા ની […]Continue Reading
કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’ (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ Continue Reading
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ Continue Reading
ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવા અને એક્સેસ પાસ-LoA ધારકો સાથે સંવાદ’ અંગેના નેશનલ વર્કશોપનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ Continue Reading
ગારિયાધાર પાટીદાર સેવા સંઘ ગારિયાધાર દ્વારા તાલુકા મામલતદાર ને આવેદનપત્ર ગારિયાધાર ના વિવિધ ગામડાઓ માંથી વિશાળ માત્રા માં ખેડૂતો ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટૅ ભેગા થઈ જય સરદાર, ખેડૂત એકતા જિંદા બાદ ના નારા થી કચેરી નું પ્રટાગન ગુંજી ઉઠીયું હતું. આ આવેદન પત્ર આપવાનું કારણ ગારિયાધાર ના ખેડૂત ઉભા પાક ઉપર બકરા […]Continue Reading
ભાવનગર ગ્રામ્ય જિલ્લામાં પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિવધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાંયોજાતા મમતા સેશન દરમિયાન સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને આરોગ્ય, સ્વચ્છતાતથા વિવિધ યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આંગણવાડી કેન્દ્રોમાંઆપવામાં આવતા HCM નાસ્તાની Continue Reading
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનની ઉજવણીકરવામાં આવી રહી છે ત્યારે આજે મહુવા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધજનો માટે નિઃશુલ્કસાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગનારાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે મહુવાના ૬૨૩ વયોવૃદ્ધજનોને કુલ રૂ. ૫૯,૩૮,૬૫૦ના Continue Reading















Recent Comments