મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા અને જેના પર ઇનામજાહેર કરેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોયજેથી મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા ગુન્હો આચરી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓજેના પર ઇનામ જાહેર કરેલ હોય તેવા આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય […]Continue Reading












Recent Comments