અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા આજે સાવરકુંડલાના આંગણે પધારીને અલગ અલગ મંદિરોના દર્શન કરીને સંત શિરોમણીના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે ભાજપના પદાધિકારીઓ સંગાથે રહીને સાવરકુંડલા ના રિદ્ધિ સિદ્ધિ મંદિરે દર્શન કર્યા હતા ને નાવલી નદીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા નું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું ને […]Continue Reading

















Recent Comments