ધારી તાલુકાના ચલાલામાં કાકડીયા પરિવારનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું. કાર્યક્રમમાં સંતો-મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા.પટેલ સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ કાકડીયાએ દર વર્ષની પરંપરા મુજબ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા આગેવાનો અને પરિવારજનો તેમાં એકત્ર થયા હતા.
ચલાલામાં કાકડીયા પરિવારનું સ્નેહમિલન યોજાયું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ધારી તાલુકાના ચલાલામાં કાકડીયા પરિવારનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું. કાર્યક્રમમાં સંતો-મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા.પટેલ સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ કાકડીયાએ દર વર્ષની પરંપરા મુજબ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: