Loading Date... Gold 24K: ₹89,683 | Silver 1kg: ₹105,812 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ખાંભા હત્યા કેસના 7 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું

ખાંભા હત્યા કેસના 7 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં દિવાળીની સાંજે ભંગારના ડેલા પાસે થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા 7 આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સ્થળ પર લઈ જવાયા હતા.

ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં દિવાળીની સાંજે ભંગારના ડેલા પાસે થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા 7 આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સ્થળ પર લઈ જવાયા હતા. પોલીસે હત્યા કેવી રીતે થઈ અને કોણે ક્યાંથી હુમલો કર્યો, તે અંગે ઘટનાક્રમ તપાસ્યો હતો.રિકન્સ્ટ્રક્શન વખતે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ખાંભા પી.આઈ. ચુડાસમા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)