ભાવનગર રેન્જના આઈ.જી.પી. શ્રી આર.િી.અસારી સાહેબ નાઓએ ભાિનગર
રેન્જના જીલ્લાઓમાં શરીર તથા મીલ્કત સંબંધી ગંભીર ગુનાના કુખ્યાત આરોપીને સત્િરેશોધી
કાઢિા સારૂ ખાસ સુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી જીલ્લા પોલીસ અવધક્ષક શ્રી સંજય
ખરાત સાહેબ નાઓએ તથા અમરેલી ડીિીઝનના નાયબ પોલીસ અવધક્ષકશ્રી વચરાગ દેસાઇ
સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા માગગદશગન આપિામાં આપેલ હોય.
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.આર.પરમાર
સાહેબના સીધા માગગદશગન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સિેલન્સ ટીમ દ્રારા અમરેલી
સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૧૦૩૨/૨૦૨૬, ભારતીય ન્યાય સંહહતા ૨૦૨૩
ની કલમ- ૩૦૯(૬), ૭૪, ૭૫(૨),૭૮(૨), ૩૫૧(૩), ૩૫૨, ૧૧૫(૨), ૧૨૭(૨),
૩૨૪(૨), ૩૩૩, ૩૩૨(બી), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો તા.૧૨/૧૧/૨૦૨૬
થી ગુન્હો રજી. થયેલ હોય અને આ કામના ફરીયાદીના રહેણાંક મકાનમાં ગુન્હાહહત અપપ્રિેશ
કરી,ફરી.નો ભાઇ ફોન ઉપાડતો ન હોય અને ફરી.નું ઇન્સ્ટા આઇ.ડી આપતો નહહ તેમ કહી
ફહરયાદી તેમજ ફહરયાદીના માતા-વપતાને ગાળો આપી, આરોપીએ તેમના પડખામાથી છરી કાઢી
ફહરયાદી તથા તેમના માતા-વપતાને જાનથી મારી નાખિાની ધમકી આપી અને તે દરમ્યાન
ફરીયાદીના ભાઇ આિી જતા આરોપીએ ફહરયાદીના ભાઇનેઢીંકાપાટુનો માર મારી છરી બતાિી
જાનથી મારી નાખિાની ધમકી આપી, ફહરયાદીના વપતાના શટગના ઉપરના ખીસ્સામાથી
આરોપીએ રૂ.૨,૬૦૦/- રોકડા કાઢી લુંટ કરી લઇ લીધેલ અનેફહરયાદીનુટી શટગ પકડતા
ફહરયાદીના માતા-વપતા અને ભાઇ િચ્ચે પડતા ફહરયાદીના વપતાનુ આરોપીએ હદિાલ સાથે માથુ
ભટકાિેલ અનેફહરયાદીની આબરૂ લેિાના ઇરાદેફરીયાદીનુટી શટગ એકદમ ખેચી ફહરયાદીને બથ
ભરી છાતીએ હાથ મુકી ફરીયાદીની જાતીય સતામણી કરી અને આરોપી બે કલાક સુધી ફહરયાદી
તેમજ તેના ઘરના સભ્યોને ગેરકાયદેસર અટકાયતમા રાખી ઘરમા બેસાડી રાખી કયાય જિા નહી
દઇ અને બાદમા બીજીિાર આરોપી ફહરયાદીના રહેણાંક મકાને જઇ િંડી ટપી ગેરકાયદેસર પ્રિેશ
કરી ખુલ્લી છરી લઇ આિીનેફરીયાદીનો દરિાજો ખોલિા માટેનુકહી ફહરયાદી તેમજ સાહેદોને
ગાળો આપી, આરોપીએ ફહરયાદીના ભાઇનુ મો.સા પછાડી દઇ તેના ઘરના કાચ ફોડી નાખેલ
અનેમકાનના રસોડાની તેમજ અન્ય બારીઓના કાચ હાથથી તેમજ છરી િડેતોડી નાખી આશરે
પાંચથી દસ હજારનુ નુકશાન કરી નાસી જઇ ગુન્હો કરેલ હોય જેગુનામાં સંડોિાયેલ કુખ્યાત
આરોપીનેપકડિા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર
સાહેબ ના માગગદશગન હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના કુખ્યાત આરોપીને
ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાયગિાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) યુિરાજ બાબુભાઇ મકિાણા ઉ.િ.૨૬ રહે. અમરેલી, ચક્કરગઢ રોડ અમૃતનગર છેલ્લી
શેરી તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી
આર.આર.પરમાર સાહેબ તથા અમરેલી સીટી પોલીસ સિેલન્સ ટીમના એ.એસ.આઇ
હદનેશભાઇ િીનુભાઇ તથા એ.એસ.આઇ જયસુખભાઇ ભુપતભાઇ તથા હેડ કોન્સ િરજાંગભાઇ
રામાઆતા તથા હેડ કોન્સ હરેશભાઇ સીદીભાઇ તથા પો.કોન્સ અશોકવસંહ ધેલાભાઇ તથા
ધમગરાજવસંહ હરીવસંહ તથા પો.કોન્સ હાહદગકભાઇ ઓધડભાઇ દ્વારા કરિામાં આિેલ છે.