Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
કચ્છની ધરતીની પરંપરાગત હસ્તકળાઓમાં આહીર ભરતકામનું વિશેષ સ્થાન છે; પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જતન પામતી આ ભરતકામની કળા આજે માત્ર પરંપરાનું પ્રતીક જ નહીં, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ પણ બની છે…ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આ...
કચ્છની ધરતીની પરંપરાગત હસ્તકળાઓમાં આહીર ભરતકામનું વિશેષ સ્થાન છે; પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જતન પામતી આ ભરતકામની કળા આજે માત્ર પરંપરાનું પ્રતીક જ નહીં, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ પણ બની છે…
ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આહીર આ કળાને જીવંત રાખવાની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારીની તક પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે...