Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ખેડૂતોના આર્થિક હિતોના રક્ષણ અને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 30 નવેમ્બર, 2026થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે; વર્ષ 2026-27 માટે ભારત સરકાર દ્વારા ખરીફ મગનો ટેકાનો ભાવ ₹8,780 પ્રતિ ક્વિન્ટલ (1,756 પ્રતિ ...
ખેડૂતોના આર્થિક હિતોના રક્ષણ અને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 30 નવેમ્બર, 2026થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે; વર્ષ 2026-27 માટે ભારત સરકાર દ્વારા ખરીફ મગનો ટેકાનો ભાવ ₹8,780 પ્રતિ ક્વિન્ટલ (1,756 પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે...
ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ ખેડૂતોએ પોતાના બેંક ખાતા ફરજિયાત આધાર સીડીંગ કરાવીને એક્ટિવ રાખવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે...