Loading Date... Gold 24K: ₹89,559 | Silver 1kg: ₹105,666 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
અમરેલીના મોટી કુંકાવાવમાં નવા વર્ષે બે જૂથો વચ્ચે ધિંગાણું:જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો, ઘર પર પથ્થરમારો; 16 શખ્સો સામે ગુનો

Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લામાં નવા વર્ષના દિવસે મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે. વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે પૈસાની લેતીદેતીના મનદુઃખને લઈને બે જૂથો વચ્ચે ધિંગાણું થયું હતું.

અમરેલી જિલ્લામાં નવા વર્ષના દિવસે મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે. વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે પૈસાની લેતીદેતીના મનદુઃખને લઈને બે જૂથો વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં એક જૂથના શખ્સોએ સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપ, પ્લાસ્ટિકના પાઇપ અને પથ્થરોથી હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ ફરિયાદીના ઘરમાં પણ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મામલે વડીયા પોલીસ સ્ટેશનમાં 16 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પૈસાની લેતીદેતીના મનદુઃખમાં હુમલો કર્યો ફરિયાદી 50 વર્ષીય ભરતભાઈ ઉર્ફે કાંબલી જીવરાજભાઈ ધાંધલે આકાશ પરમારને ફોન કરીને આરોપી કરણભાઈ ધાંધલ અને નીલેશભાઈ ધાંધલ સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર કરવાની ના પાડી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી પોતાના ઘર પાસે સ્વીફ્ટ કારમાં બેઠા હતા ત્યારે તેમના પર લોખંડના પાઇપ, પ્લાસ્ટિકના પાઇપ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)