Loading Date... Gold 24K: ₹89,710 | Silver 1kg: ₹105,844 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગરીબોને ધરમાં દિવાળીનો દીપક પ્રજ્વલિત કરીએ : કસવાલા

ટીમાણા ગામના ભક્ત જનોએ વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પગપાળા જઈને ભુરખિયા દાદાના દર્શન કર્યા

ટીમાણા ગામના ભક્ત જનોએ વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પગપાળા જઈને ભુરખિયા દાદાના દર્શન કર્યા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કુંઢેલી : દર વર્ષની પરમપરા મુજબ આ વર્ષે પણ તળાજા તાલુકાના ટીમાણાથી પગપાળા સંઘ ભુરખીયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે સંઘ રવાના થયો એટલું જ નહીં આ પગપાળા યાત્રા પૂર્ણ પણ કરી છે.

કુંઢેલી : દર વર્ષની પરમપરા મુજબ આ વર્ષે પણ તળાજા તાલુકાના ટીમાણાથી પગપાળા સંઘ ભુરખીયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે સંઘ રવાના થયો એટલું જ નહીં આ પગપાળા યાત્રા પૂર્ણ પણ કરી છે. 20 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના વડીલો આ સંઘમાં જોડાય છે. આ સંઘ દર વર્ષે ધન તેરસના દિવસે ટીમાણાથી નીકળી કાળી ચૌદસના દિવસે ભુરખીયા ધામમાં દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે છેલ્લા 13 વર્ષથી આ સંઘ દર વર્ષની કાળી ચૌદસના દિવસે ભુરખીયા દાદાએ પગપાળા પહોંચી દર્શન કરનાર આ સંઘ ભુરખિયા દાદા પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા અને તેમના પરના વિશ્વાસની પરાકાષ્ઠા બતાવે છે. છેલ્લા 13 વર્ષથી પગપાળા દર્શને જતા ટીમાણા ગામના શ્રધ્ધાળુ ભક્તિમય બની જાય છે. 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)