દામનગર મા પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય પધારતા સુરત ના મેયર માયાબેન માવાણી નો ઉષ્મા ભર્યું સત્કાર કરતી દીકરી ઓ
ઉદારદિલ દાતા રત્નો ના આર્થિક સહયોગ થી તદ્દન નિઃશુલ્ક લેઉવા પટેલ સમાજ ની દીકરી ઓના પરમાર્થ કન્યા છાત્રાલય મા પધારતા સુરત મનપા મેયર શ્રીમતિ માયાબેન માવાણી નું હજારો દીકરી ઓએ શ્રી મદ્ર ભાગવત ગીતા ના શ્લોક ની દિવ્ય ધ્વનિ સાથે પુષ્પવૃષ્ટિ કરી સત્કાર કર્યો હતો "પોતા નું હૈયું ઠરે અને બીજા નું વધુ ઠરે એવું જીવજો" નો હદયસ્પર્શી સંદેશ આપતા માયાબેન માવાણી દ્વારા પરમાર્થ કન્યા છાત્રાલય ની દીકરી ઓ સાથે આત્મીય સંવાદ આકાશ જેવા બનજો સૌનો સમાવેશ થાય તેવું કરજો ની શીખ કદી દરિયા પાસે થી શીખ લેશો કદી લક્ષ્મણ રેખા ન ઓળગો મર્યાદા સૌથી મોટી સુરક્ષા છે કલાકો સુધી પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલય ની દીકરી સાથે ગાળી હતી ઉદારદિલ દાતા પરિજનો પ્રત્યે અપાર આભાર વ્યક્ત કર્યો હતો દીકરી ઓનું સમગ્ર જીવન ઉન્નત કરનાર સખવતી દાતા ને અંતર થી સુભેચ્છા પાઠવી હતી