શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત અર્બન લાઇવલીવુડ મિશન ગાંધીનગર ના સૌજન્ય થી શહેરી વિકાસ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત અમરેલી નગરપાલિકા કચેરી દ્વારા 22/10/2026 થી 31/10/2026 સુધી કુલ 10 દિવસ સુધી સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ) નું આયોજન સીનીયર સિટીઝન પાર્ક, સેંટર પોઈન્ટ અમરેલી ખાતે કરવામાં આવેલ હતું. આ સ્વદેશી મેળા નું ઉદઘાટન માન. સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તેમજ માન. મંત્રી શ્રી કૌશિકભાઈ વૈકરીયા (માન. મંત્રીશ્રી, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્યકક્ષા) દ્વારા કરવામાં આવેલ હતું. સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના સૂત્ર ને સાર્થક કરતા સ્વ સહાય જૂથના બહેનો તેમજ લોકલ વેપારી દ્વારા ઉપરોક્ત દિવસો દરમિયાન સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી અને કુલ 10 દિવસો દમિયાન રૂ.27,01069/- જેવી માતબર રકમની આવક પ્રાપ્ત કરેલ છે. અને પોતાની આજીવિકા ના વધારાની સાથોસાથ રાજ્ય અને દેશ ની આર્થિક પ્રગતિમાં અનેરૂ યોગદાન આપેલ છે.
અમરેલી નગરપાલિકા કચેરી દ્વારા 22 થી 31 ઓકટોબર સુધી કુલ 10 દિવસ સુધી સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ)માં કુલ રૂ.27,01069/- જેવી માતબર રકમની આવક પ્રાપ્ત કરેલ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત અર્બન લાઇવલીવુડ મિશન ગાંધીનગર ના સૌજન્ય થી શહેરી વિકાસ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત અમરેલી નગરપાલિકા કચેરી દ્વારા 22/10/2026 થી 31/10/2026 સુધી કુલ 10 દિવસ સુધી સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ) નું આયોજન સીનીયર સિટીઝન પાર્ક, સેંટર પોઈ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: