સાવરકુંડલા શહેરમાં આજે સવારે એક ભારે આશ્ચર્યજનક અને તેટલી જ રમુજી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા હાથસણી રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) કેન્દ્રમાં આજે સવાર-સવારમાં એક નંદી (આખલો) અચાનક અંદર ઘૂસી ગયો હતો. એટીએમના રૂમમાં આરામથી ઉભેલા નંદીને જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે […]Continue Reading




















Recent Comments