દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ વેગ આપવાતેમજ પર્યાવરણ સંરક્ષણ સાથે ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા હેતુથી કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(CARD) દ્વારા અમરેલી જિલ્લામાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે.ઇફકોના ચેરમેન તથા CARDના પ્રમુખ શ્રી દિલીપભાઈ સંઘાણીના Continue Reading




















Recent Comments