Loading Date... Gold 24K: ₹89,877 | Silver 1kg: ₹106,041 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
મોટા ચારોડીયાના 'વિજ્ઞાન ભવન'માં દાદા-પૌત્રની અનોખી પહેલ: ૮,૦૦૦થી વધુ દેશ-વિદેશના મેચબોક્સનો અદભુત સંગ્રહ

સાવરકુંડલામાં રઘુવંશી સમાજ માટે નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું ભવ્ય આયોજન: પૂજ્ય જલારામબાપાની જન્મજયંતિએ એક વિશેષ પહેલ

સાવરકુંડલામાં રઘુવંશી સમાજ માટે નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું ભવ્ય આયોજન: પૂજ્ય જલારામબાપાની જન્મજયંતિએ એક વિશેષ પહેલ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

શ્રી લોહાણા મહાપરીષદ સૌરાષ્ટ્ર ભાવનગર ઝોન-૪ અને શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ-સાવરકુંડલાના ઉપક્રમે તેમજ શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા પ્રસ્થાપિત સાવરકુંડલા તાલુકાના રઘુવંશી સમાજના ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે એક વિશેષ અને પ્રશંસનીય થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ...

શ્રી લોહાણા મહાપરીષદ સૌરાષ્ટ્ર ભાવનગર ઝોન-૪ અને શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ-સાવરકુંડલાના ઉપક્રમે તેમજ શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા પ્રસ્થાપિત સાવરકુંડલા તાલુકાના રઘુવંશી સમાજના ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે એક વિશેષ અને પ્રશંસનીય થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
​પૂજ્ય શ્રી જલારામબાપાની જન્મજયંતિના પવિત્ર અવસર પર (કારતક સુદ ૭ ને સોમવાર, તા. ૧૬-૧૧-૨૦૨૬ સવારે ૧૦-૩૦ થી બપોરે ૨-૩૦ સુધી શ્રી લોહાણા મહાજન વાડીના ઉપરના વિભાગ ખાતે આ કેમ્પ યોજાનાર છે. જીવનમાં માત્ર એક જ વાર કરાવવો પડતો આ ટેસ્ટ ભવિષ્યમાં આવનારી પેઢી અને સંતાનો માટે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ બની રહે છે, જેથી સમાજના તમામ પાત્રતા ધરાવતા યુવક-યુવતીઓ આનો મહત્તમ લાભ લે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.આ કેમ્પનો લાભ ૧૦ થી ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ (સગપણ કરવા લાયક તેમજ પરણિત) સંપૂર્ણપણે વિના મૂલ્યે લઈ શકશે 
​આ કેમ્પમાં અગાઉથી નામ નોંધાવવા માટે નીચે મુજબના હોદ્દેદારોનો સંપર્ક કરી શકાશે:
​શ્રી સાગરભાઈ કોટક (પ્રોજેક્ટ ઇન્ચાર્જ / સહમંત્રીશ્રી) - મો. ૯૮૯૮૨ ૯૯૧૯૯
​શ્રી રમેશભાઈ (લોહાણા મહાજન વાડી મેહતાજી) - મો. ૯૪૨૭૨ ૫૮૧૦૩
​ખાસ નોંધ: જે યુવક-યુવતીઓ અગાઉ નામ નથી નોંધાવી શક્યા, તેઓ કેમ્પના દિવસે સ્થળ પર જ નામ નોંધાવીને આ નિઃશુલ્ક ટેસ્ટનો લાભ મેળવી શકશે.
​શ્રી લોહાણા મહાપરીષદ સાવરકુંડલા તાલુકા ગૃપના  હોદ્દેદારો
​શ્રી વિજયભાઈ વસાણી (પ્રમુખશ્રી) - મો. ૯૪૨૬૨ ૦૮૧૭૮
​શ્રી હસુભાઈ બી. સુચક (ઉપપ્રમુખશ્રી) - મો. ૯૪૨૬૨ ૪૩૧૦૫
​શ્રી સાગરભાઈ ડી. મશરૂ (મંત્રીશ્રી) - મો. ૯૪૨૭૭ ૪૭૪૭૧
​શ્રી સાગરભાઈ કોટક (પ્રોજેક્ટ ઇન્ચાર્જ / સહમંત્રીશ્રી) - મો. ૯૮૯૮૨ ૯૯૧૯૯
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)