Loading Date... Gold 24K: ₹89,460 | Silver 1kg: ₹105,549 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
એક પગે ગિરનાર સર કરનાર વ્હીલચેર ક્રિકેટર રવિ બન્નાનું સન્માન

ધારી તાલુકાના મુંજાણીયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ

ધારી તાલુકાના મુંજાણીયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ધારી તાલુકાના મુંજાણીયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય જે.વી.

ધારી તાલુકાના મુંજાણીયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરાયું.આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ સાવલીયા અને જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ હીરપરા હાજર રહ્યા હતા


અગ્રણી બિલ્ડર હસુભાઈ બાંભરોલીયા, લાલજીભાઈ બાંભરોલીયા, સુરેશભાઈ માલાણી, ગામના સરપંચ અનિરુદ્ધભાઈ વાળા, તાલુકા ભાજપ મહામંત્રી ચંદ્રેશભાઈ વાળા અને યુવા બિલ્ડર જલ્પેશભાઈ બાંભરોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુંજાણીયા અને જીરા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)