બાબરા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું રસ્તા મુદ્દે રસ્તા રોકો આંદોલન, સ્થળે ઉપવાસ આંદોલન શરૂ કરતા ધડપકડ, તંત્રની દોડધામ રાજ્ય સરકારમાં સૌથી વધુ રસ્તા મંજુર કરાવવાનું શ્રેય ન મળે તેવી તંત્રની ગોઠવણ

બાબરા ધારાસભ્ય ઠુંમર નું રસ્તા રોકો સાથે ઉપવાસ આંદોલન સ્થાનિક પોલીસ દ્વારા અસંખ્ય આગેવાનો ની ધડપકડ મંજુર થયેલ રસ્તા ઓમાં તંત્ર દ્વારા ઈરાદા પૂર્વક વિલંબ બાબરા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજુર કરાવેલ રસ્તા ના કામો માં તંત્ર દ્વારા ખોટી રીતે તુમાર
અમરેલી રાજકોટ રોડ ભીલડી ખાતે રસ્તા રોકો આંદોલન સ્થળે ઉપવાસ શરૂ કરતા ધારાસભ્ય ઠુંમર સહિત સ્થાનિક કોંગ્રેસી અગ્રણી ઓની પોલીસ દ્વારા ધડપકડ કરાય જાહેર રસ્તા ઓની સૌથી વધુ માંગ સાથે રસ્તા ઓ મંજુર કરાવનાર ધારાસભ્ય ઠુંમર ને શ્રેય મ મળવો જોઈ એ તંત્ર ની તેવી ગોઠવણ અમરેલી જિલ્લા ના સૌથી વધુ રસ્તા ઓ ગુજરાત સરકાર માંથી મંજુર કરવી લાઠી બાબરા દામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે મંજુર થયેલ રસ્તા ઓના કામો માં બિન જરૂરી તુમાર કરતા તંત્ર સામે નારાજગી સાથે ધારાસભ્ય ઠુંમરે રસ્તો રોકી સ્થળે જ ઉપવાસ આંદોલન શરૂ કરતાં તંત્ર ની દોડધામ અમરેલી રાજકોટ ભીલડી રોડ ઉપર ઉપવાસ આંદોલન અને રસ્તો રોકો આંદોલન કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત અસંખ્ય કાર્યકરો ની ધકપકડ કરતી સ્થાનિક પોલીસ
ગુજરાત રાજ્ય માં સૌથી વધુ રસ્તા ઓ મંજુર કરાવનાર લાઠી બાબરા ના ધારાસભ્ય ઠુંમર ને જાગૃત ધારાસભ્ય તરીકે શ્રેય મેળવી ન જાય તેવા ઈરાદા થી તંત્ર દ્વારા મંજુર થયેલ રસ્તા ઓમાં ઈરાદા પૂર્વક વિલંબ કરી વિકાસ કામો માં ખોટી બાધા ઉભી કરાય રહી છે
Recent Comments