લાઠી તાલુકા ના ચાંવડ ખાતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે બલ્ક પાઇપ લાઇન નું ખાતમહુર્ત
લાઠી તાલુકા ચાંવડ ખાતે બલ્ક પાઇપ લાઇન નું રાજ્ય ના મુખ્ય મંત્રી ના વરદહસ્તે ખાત મહુર્ત કરશે રવિવારે ૬/૧૨/૨૦ ના રોજ લાઠી તાલુકાના ચાવંડ ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે બલ્ક પાઇપ લાઈન નું ખાત મુર્હૂત કરવા માં આવનાર છે મુખ્ય મંત્રી ના આગમન ને લઈ હોદેદારો , કાર્યકર્તા, આગેવાનો ,ગ્રામજનો ,માં અનેરો ઉત્સાહ આવતી કાલે રવિવરે બપોરે ૨-૦૦ કલાકે ચાવંડ પધારવાનું આહવાન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ.. કૌશિકભાઈ વેકરિયા
Recent Comments