આજરોજ તારીખ ૧૪/૧૦/૨૦૨૧ના રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીપ્રદ્યુમ્નભાઈ વાજા સાહેબ ની સૂચના મુજબ અમરેલી જિલ્લા ભાજપ અનુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રીકેશુભાઈ વાઘેલા દ્વારા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ મંત્રી શ્રી અનિલભાઈ ગોહિલ તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા પ્રદેશ મોરચાના કાર્યાલય મંત્રી શ્રી અરવિંદભાઈ કતપરા અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિમોરચાના પ્રમુખ શ્રીકેશુભાઈ વાઘેલા અમરેલી અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી શ્રી દિલીપભાઈ જોગદિયા અમરેલી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા પ્રદેશ મીડિયાસેલના શૈલેષભાઈ પરમાર પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી વાઘજીભાઈ જોગદીયા, વિરજીભાઈ બોરીચા અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના બંન્ને મહામંત્રી શ્રી વાલજીભાઈ વિંઝુડા, સંદિપભાઈ સોલંકી જનરલ જિલ્લા ભાજપના મંત્રી શ્રી મનોજભાઈ મહિડા, પારૂલબેન દાફડા તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના તમામ હોદ્દેદારો તાલુકા/જિલ્લાના ચૂંટાયેલા તેમજ ઉમેદવારી કરેલ ઉમેદવારો અને કાર્યકર્તા મિત્રો હાજર રહેલા. અને મોરચાએ કરેલ કામગીરી અને અન્ય પ્રદેશમાંથી મળેલ સૂચના અંગે વિગતે સર્ચા વિચારણા કરેલ. તેમ જીલ્લા અનુ.જાતી મોરચાના મહામંત્રી સંદીપ સોલંકી અને વાલજીભાઈ વિઝુડા દ્વારા જણાવેલ છે.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી બેઠક મળી


















Recent Comments