અમરેલી તાલુકા ના એક ગામ થી બેન નો ફોન આવતા જણાવેલ કે પતિ એક વર્ષ પછી ઘરે આઇવા છે કોઈ બીજી સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી ને રહે છે બેન તમે આવી સમજવો હું બે બાળકો સાથે સાસુ સસરા પાસે રહું છું પીડિતા બેન ૧૮૧ મા ફોન કરી મદદ મેળવતા ફરજ પરના ૧૮૧ ના કાઉન્સેલર રોબીના બ્લોચ તે બેન પાસે પહોંચી બેન. સાથે બેન ના પતિ સાથે કાઉસેલિંગ કરવામાં આવેલ પતિ ને બેન બાળકો પત્ની ની એક પતિ અને બાપ તરીકે ની ફરજ અને જવાબદારી વિશે વિશેષ સમજાવવા મા આવેલ કાયદાકીય માહિતી આપવામાં આવેલ બેન ના સાસુ સસરા ને સાથે રાખી કાઉસેલિંગ કરવામાં આવેલ પતિ ને તેની ભૂલ સમજાઈ અને તે પત્ની અને બાળકો માફી માગી આગળ થી આવી ભૂલ નહીં થાય તેવી બાહેંધરી આપે છે બેન ને વધુ પતિ સાથે લાબાગાળા ના કાઉસેલિંગ માટે અમરેલી નારી અદાલત મા રિફર કરવામાં આવેલ બેન ને જરૂરી માહિતી માર્ગેદર્શન આપી જરૂર જણાયે ૧૮૧ અભ્યામ મહિલા હેલપલાઇન ની મદદ લેવા જણાવવા મા આવેલ છે ..
અમરેલી ૧૮૧ અભયમ ની શ્રેષ્ઠ કામગીરી ની વધુ એક કિસ્સો જોવા મળીઓ છે 

Recent Comments