Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

રાજુલા પો.સ્ટે. ના અપહરણના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

રાજુલા પો.સ્ટે. ના અપહરણના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્બ અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જનાજિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસઅધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદે...

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્બ અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના

જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ

અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ

નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા

આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન

આપેલ હોય,


જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ

એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૨૮/૨૦૦૫, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ના ગુનામાં

છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી

પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

 પકડાયેલ આરોપીઃ -

રમેશ રામબેલાસ ઉર્ફે રામવીલાસ યાદવ, ઉ.વ.૪૦, રહે.બબનોટી શંકરપુર, તા.જિ.બેહરાઇચ

(ઉત્તરપ્રદેશ).

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા

પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા,

ગોકુળભાઇ કલોતરા, જનકભાઇ હીમાસીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા,

અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)