Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી

અમરેલી જિલ્લામાં નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીના સ્થળમાં ફેરફાર

અમરેલી જિલ્લામાં નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીના સ્થળમાં ફેરફાર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, વિદ્યા સહાયક ભરતી વર્ષ ૨૦૨૬ અંતર્ગત ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) ના નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગી અગાઉ બી.આર.સી.

અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, વિદ્યા સહાયક ભરતી વર્ષ ૨૦૨૬ અંતર્ગત ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) ના નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગી અગાઉ બી.આર.સી. ભવન, અમરેલી ખાતે રાખવામાં આવી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોવસાત આ સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી આ તમામ નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીની પ્રક્રિયા કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય (લીલાવતી બિલ્ડીંગ), નાની નુતન, બસ સ્ટેન્ડની બાજુમાં, અમરેલી ખાતે યોજવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીની યાદીમાં જણાવાયું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)