Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ: - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

આઇ.ટી.આઇ.અમરેલી ખાતે દીક્ષાંત સમારોહ ૨૦૨૬નું આયોજન

આઇ.ટી.આઇ.અમરેલી ખાતે દીક્ષાંત સમારોહ ૨૦૨૬નું આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આઇ.ટી.આઈ ખાતે દીક્ષાંત સમારોહ-૨૦૨૫નું આયોજન થયું હતું. જેમાં આઇ.ટી.આઇમાં પ્રથમ, દ્વિતીય, તેમજ તૃતીય ક્રમ મેળવનાર તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આઇ.ટી.આઈ ખાતે દીક્ષાંત સમારોહ-૨૦૨૫નું આયોજન થયું હતું. જેમાં આઇ.ટી.આઇમાં પ્રથમ, દ્વિતીય, તેમજ તૃતીય ક્રમ મેળવનાર તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ , આઇ.ટી.આઇ પ્રિન્સિપાલ ડો.ભટ્ટ, જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ - મુકુંદભાઈ મહેતા તેમજ એસ.એચ.વી એનર્જી કંપની તરફથી શ્રી અન્સારી ઉપસ્થિત રહ્યા હતા તેમ આઇ.ટી.આઇ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)