Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે; કવાંટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

પ્રદેશ24 ગુજરાતી (Pradesh24 Gujarati) ન્યૂઝ ચેનલના અમરેલી જિલ્લા બ્યુરોચીફ તરીકે પ્રિયંક પાંધીની નિયુક્તિ; શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા

પ્રદેશ24 ગુજરાતી (Pradesh24 Gujarati) ન્યૂઝ ચેનલના અમરેલી જિલ્લા બ્યુરોચીફ તરીકે પ્રિયંક પાંધીની નિયુક્તિ; શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 જાણીતી ન્યૂઝ ચેનલ પ્રદેશ24 ગુજરાતી (Pradesh24 Gujarati) દ્વારા અમરેલી જિલ્લાના બ્યુરોચીફ તરીકે યુવા અને કાર્યશીલ પત્રકાર શ્રી પ્રિયંક પાંધીની નિયુક્તિ કરવામાં આવી છે.

 જાણીતી ન્યૂઝ ચેનલ 'પ્રદેશ24 ગુજરાતી' (Pradesh24 Gujarati) દ્વારા અમરેલી જિલ્લાના બ્યુરોચીફ તરીકે યુવા અને કાર્યશીલ પત્રકાર શ્રી પ્રિયંક પાંધીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની આ મહત્વપૂર્ણ નિમણૂકને પગલે સમગ્ર અમરેલી જિલ્લાના પત્રકાર આલમ, સામાજિક આગેવાનો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

​પોતાની નિષ્પક્ષ, નીડર અને સચોટ પત્રકારત્વની શૈલી માટે જાણીતા શ્રી પ્રિયંક પાંધીને આ નવી જવાબદારી મળતા ચોતરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકો અને શુભેચ્છકોએ આશા વ્યક્ત કરી છે કે, તેઓ પોતાની કલમ અને ચેનલના માધ્યમથી અમરેલી જિલ્લાના પાયાના પ્રશ્નો, છેવાડાના માનવીની સમસ્યાઓ અને વિકાસના કાર્યોને સરકાર અને તંત્ર સુધી અસરકારક રીતે પહોંચાડી પ્રજાનો અવાજ બનશે.
​આ તકે મિત્રવર્તુળ, પરિવારજનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રી પ્રિયંક પાંધીને હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ પત્રકારત્વના ઉચ્ચ મૂલ્યો જાળવી રાખીને અમરેલી જિલ્લાની સેવા કરે અને કારકિર્દીમાં પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)