Loading Date... Gold 24K: ₹88,577 | Silver 1kg: ₹104,507 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મી નવેમ્બર, ગુરૂવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે..

તળાજા: શોભાવડ ગામના નૂતન જગનેશ્વર મહાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે રુદ્રયાગ સમ્પન્ન

તળાજા: શોભાવડ ગામના નૂતન જગનેશ્વર મહાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે રુદ્રયાગ સમ્પન્ન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પૌરાણિક શ્રી જગનેશ્વર મહાદેવ મંદિર શોભાવડ ના નુતન મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય પંચકુંડી રુદ્રયાગ મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠ ઉત્સવની ઉજવણીના મુખ્ય યજમાન મોહનભાઈ ધનજીભાઈ લખાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ. રુદ્ર યાગ પૂર્ણાહુત ,શ્રીફળ હોમ પછી...

પૌરાણિક શ્રી જગનેશ્વર મહાદેવ મંદિર શોભાવડ ના નુતન મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય પંચકુંડી રુદ્રયાગ મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાઠ ઉત્સવની ઉજવણીના મુખ્ય યજમાન મોહનભાઈ ધનજીભાઈ લખાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ.
 રુદ્ર યાગ પૂર્ણાહુત ,શ્રીફળ હોમ પછી સમસ્ત શોભાવડ ગામ ધુમાડો બંધ રાખવા માં આવ્યો હતો.તેમજ તળાજા બ્રહ્મ સમાજશોર્યાશી નું આયોજન કરવામાં આવેલ હતું.
તેમાં ગામના દરેક પરિવાર તથાબ્રહ્મસમાજે મહાદેવ ના પ્રસાદનો લાભ લીધો હતો .
યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી દિનેશભાઈ નવનીત રાય ભટ્ટ તથા 51 આચાર્યો શાસ્ત્રીઓ ભૂદેવ દ્વારા આ યજ્ઞકાર્ય સંપન્ન કરવામાં આવેલ. ઉત્સવ ના તમામ ખર્ચના દાતા મોહનભાઈ ધનજીભાઈ લખાણી અરવિંદભાઈ મોહનભાઈ લખાણી કિરીટભાઈ મોહનભાઈ લખાણી પરિવાર રહ્યા હતા.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)