Loading Date... Gold 24K: ₹88,643 | Silver 1kg: ₹104,585 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી વિધાનસભા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સંવિધાન કોઈ પક્ષની મિલકત નહીં, પરંતુ દેશના કરોડોનાગરિકોના અધિકાર, આસ્થા અને રાષ્ટ્રીય સ્વાભભિાનનો મહાન ગ્રંથ છે : મહેશ કસવાલા

સંવિધાન કોઈ પક્ષની મિલકત નહીં, પરંતુ દેશના કરોડોનાગરિકોના અધિકાર, આસ્થા અને રાષ્ટ્રીય સ્વાભભિાનનો મહાન ગ્રંથ  છે : મહેશ કસવાલા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

➢ 26 નવેમ્બર – સ ંવવધાન ગૌરવ રદવસ છે.➢ ભારતના સવંવધાનનું ગૌરવ એ ભારતના લોકતત્રં નું ગૌરવ છે. 26 નવેમ્બર, 1949ના રોજ ભારતનીબ ંધારણ સભાએ સ ંવવધાન સ્વીકાર્ુંુહતું અને26 જાન્ર્આુ રી, 1950ના રોજ તેનો અિલ શરૂ થયો હતો.➢ ભારતનું સ ંવવધાન િાત્ર કાયદાઓનો સ ંગ્રહ નથી, પરંતુદેશના કરોડો ...

➢ 26 નવેમ્બર – સ ંવવધાન ગૌરવ રદવસ છે.

➢ ભારતના સવંવધાનનું ગૌરવ એ ભારતના લોકતત્રં નું ગૌરવ છે. 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની

બ ંધારણ સભાએ સ ંવવધાન સ્વીકાર્ુંુહતું અને26 જાન્ર્આુ રી, 1950ના રોજ તેનો અિલ શરૂ થયો હતો.

➢ ભારતનું સ ંવવધાન િાત્ર કાયદાઓનો સ ંગ્રહ નથી, પરંતુદેશના કરોડો નાગરરકોની આકાંક્ષાઓ, અવધકારો,

સ્વાભભિાન, સિાનતા અનેરાષ્ટ્રીય એકતાનો િહાન દસ્તાવેજ છે. - િહેશ કસવાલા

➢ સ ંવવધાનની પ્રસ્તાવનાના પ્રથિ શબ્દો છે– WE, THE PEOPLE OF INDIA – અિેભારતના લોકો. આ શબ્દો

ભારતીય લોકશાહીનો મ ૂળ િ ંત્ર છે. દેશની સત્તાનો મ ૂળ સ્ત્રોત કોઈ રાજા, પરરવાર, પક્ષ કે વ્યક્તત નહીં,

પરંતુભારતની જનતા છે.

➢ આ સ ંવવધાન આપણનેન્યાય, સ્વત ંત્રતા, સિાનતા અનેબધં તુ ાના મ ૂલ્યો આપેછે. આપણાં રાજકીય

િતભેદો, ધિમ, જાવત, ભાષા અનેપ્રદેશ અલગ હોઈ શકે, પરંતુભારતનું સ ંવવધાન આપણનેએક રાષ્ટ્ર તરીકે

જોડેછે.

➢ આપણેસ્પષ્ટ્ટપણેસિજવું જોઈએ કેકોઈ પણ રાજકીય પક્ષ, સરકાર કે વ્યક્તત સ ંવવધાનથી ઉપર નથી.

સવંવધાનનું ગૌરવ જાળવવું એ દરેક પક્ષ, દરેક જનપ્રવતવનવધ અનેદરેક નાગરરકની સરહયારી જવાબદારી

છે.

➢ આજે સ ંવવધાનના સન્િાનની વાત થાય છેત્યારે તેના ઇવતહાસિાં થયેલા પ્રહારોનેપણ યાદ કરવા જરૂરી

છે. 25 જૂન, 1975ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઇન્ન્દરા ગાંધીના શાસનિાં દેશિાં કટોકટી લાદવાિાં

આવી હતી. નાગરરક સ્વત ંત્રતાઓ પર વનય ંત્રણો મ ૂકાયાં, વવરોધ પક્ષના નેતાઓની ધરપકડ થઈ, પ્રેસ પર

સેન્સરવશપ લાદવાિાં આવી અનેલોકશાહી સ ંસ્થાઓ પર ગ ંભીર અસર પડી. આ ભારતના લોકશાહી

ઇવતહાસનો કાળો અધ્યાય હતો.

➢ એક તરફ સ ંવવધાનનેલોકશાહીનું પવવત્ર રક્ષણકવચ ગણાવીએ અનેબીજી તરફ સત્તા બચાવવા

લોકશાહીના મ ૂળભ ૂત મ ૂલ્યોનેજ કચડી નાખીએ, એ િોટો વવરોધાભાસ છે.

➢ તાજેતરના સિયિાં પણ સ ંવવધાનનેલઈનેરાજકીય ચચામઓ થઈ છે. રાહુલ ગાંધી દ્વારા જાહેર સભાઓિાં

સ ંવવધાનની નકલ પ્રદવશિત કરવાિાં આવેછે. સવંવધાનનું સન્િાન કરવું દરેકનો અવધકાર છે, પરંતુ

સ ંવવધાનના નાિેરાજકીય ભ્રિ ઊભો કરવો કેભારતની લોકશાહી અનેબ ંધારણીય વ્યવસ્થા અંગેખોટો

સ ંદેશ આપવો યોગ્ય નથી. કોંગ્રેસેપોતાના ઇવતહાસ અનેવતમિાન રાજકીય વલણ અંગેઆત્િિ ંથન

કરવાની જરૂર છે.

➢ આ પષ્ટ્ૃઠભવૂિિાં સ ંવવધાનના સાચા ગૌરવની અનેવડાપ્રધાન શ્રી નરેન્રભાઈ િોદીની સ ંવવધાન સન્િાનની

પહેલનેસિજવાની જરૂર છે.

➢ સ ંવવધાન રદવસની શરૂઆત – નરેન્રભાઈ િોદીની ઐવતહાવસક પહેલ રહેલ છે.

➢ વષમ 2015િાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125િી જન્િજય ંતી વનવિત્તેવડાપ્રધાન શ્રી નરેન્રભાઈ િોદીના

નેતત્ૃવિાં ભારત સરકારે26 નવેમ્બરનેદર વષે‘સ ંવવધાન રદવસ’ તરીકેઉજવવાનો વનણમય કયો.


2 | P a g e

➢ આ પહેલનો મખ્ુય ઉદ્દેશ સ ંવવધાનનેિાત્ર કાયદાના વનષ્ટ્ણાતો કેસ ંસદ સધુ ી સીવિત ન રાખીનેદેશના

સાિાન્ય નાગરરક, ર્વુ ા પેઢી, શાળા અનેકોલેજો સધુ ી પહોંચાડવાનો હતો.

➢ સ ંવવધાનના મ ૂલ્યોનેજનભાગીદારી સાથેજોડવાનો આ એક િહત્ત્વપણૂ મ પ્રયાસ હતો.

➢ સ ંવવધાન શા િાટેજરૂરી છે?

o દેશનું શાસન કેવી રીતેચાલશેતેની વ્યવસ્થા સ ંવવધાન નક્કી કરે છે.

o સરકારની સત્તા અનેતેની િયામદા નક્કી કરે છે.

o દરેક નાગરરકના અવધકારોનું રક્ષણ કરે છે.

o ગરીબ અનેઅિીર, શક્તતશાળી અનેસાિાન્ય નાગરરકનેકાયદા સિક્ષ સિાન બનાવેછે.

o દેશની એકતા, અખ ંરડતતા અનેવવવવધતાનું રક્ષણ કરે છે.

o ન્યાયત ંત્ર, ધારાસભા અનેકારોબારી વચ્ચેસત્તાનું સતં લુ ન જાળવેછે.

o સાિાન્ય નાગરરકનેઅન્યાય સાિેન્યાય િેળવવાનો અવધકાર આપેછે.

➢ સ ંવવધાન સરકારનેસત્તા આપેછે, પરંતુતેસત્તા પર વનય ંત્રણ પણ મ ૂકેછે. આ જ લોકશાહીની સૌથી િોટી

વવશેષતા છે.

૧. ભારતન ું સવંવધાન – વવશ્વન ું સૌથી વવસ્તતૃ લેભખત રાષ્ટ્રીય સવંવધાન

➢ આપણેગવમથી કહી શકીએ કેભારતનું સ ંવવધાન વવશ્વના સૌથી વવવશષ્ટ્ટ અનેવવસ્તતૃ લેભખત સ ંવવધાનોિાં

અગ્રસ્થાન ધરાવેછે.

➢ ૧. સ ંવવધાનના ઘડવૈયાઓ અનેડૉ. બાબાસાહેબ આંબેડકરનું યોગદાન

➢ ભારતનું સ ંવવધાન અનેક િહાનભુ ાવોના સામ ૂરહક જ્ઞાન, િ ંથન અનેયોગદાનનું પરરણાિ છે.

o ડૉ. બાબાસાહેબ આંબેડકર – મસુ દ્દા સવિવતના અધ્યક્ષ.

o ડૉ. રાજેન્ર પ્રસાદ – બ ંધારણ સભાના અધ્યક્ષ.

o સરદાર વલ્લભભાઈ પટેલ – વવવવધ બ ંધારણીય સવિવતઓિાં િહત્ત્વપણૂ મયોગદાન.

o કે.એિ. મનુ શી સરહત અનેક િહાનભુ ાવોએ પણ િહત્ત્વપણૂ મ યોગદાન આપર્.ું

➢ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું યોગદાન વવશેષ અવવસ્િરણીય છે. તેિણેસાિાજજક સિાનતા, ન્યાય,

િાનવગૌરવ અનેવ ંભચત વગોના અવધકારોનેબ ંધારણીય િાળખાિાં િજબ ૂત સ્થાન અપાવ્ર્.ું

➢ બાબાસાહબે નું સ્વપન હતું કેભારતની લોકશાહી િાત્ર રાજકીય સિાનતા સધુ ી િયામરદત ન રહે, પરંતુ

સાિાજજક અનેઆવથિક સિાનતા પણ સ્થાવપત કરે.

૨. ભારતીય લોકશાહીનો આત્િા – સવંવધાન

o ભારત દુવનયાનું સૌથી િોટું લોકશાહી રાષ્ટ્ર છે.

o અહીં જનતા પોતાના િતાવધકારથી સરકાર પસ ંદ કરે છે.

o સાિાન્ય નાગરરકનો એક િત પણ દેશના રાજકીય ભવવષ્ટ્યિાં સિાન િહત્ત્વ ધરાવેછે.

o બહુિતીનેસરકાર રચવાનો અવધકાર છે, પરંતુદરેક નાગરરકના અવધકારોનું રક્ષણ પણ એટલું જ

જરૂરી છે.


3 | P a g e

o કેન્ર, રાજ્ય અનેસ્થાવનક સ્વરાજ્યની વ્યવસ્થાઓ દ્વારા લોકશાહીનું વવકેન્રીકરણ થાય છે.

o સરકાર બદલાઈ શકેછે, નેતત્ૃવ બદલાઈ શકેછે, પરંતુસ ંવવધાનની સવોચ્ચતા અડગ રહેછે.

➢ ભારતિાં વ્યક્તત કરતાં સ ંવવધાન િોટું છે, પદ કરતાં જવાબદારી િોટી છેઅનેસત્તા કરતાં જનતાનો

અવધકાર િોટો છે.

૩. કરોડો ભારતીયોની આસ્થા અને વવશ્વાસનો ગ્રથં

➢ સ ંવવધાન ભારતના દરેક વગમ, સિાજ અનેનાગરરક િાટેઆશા અનેવવશ્વાસનું પ્રતીક છે.

o ખેડૂતનેન્યાયની આશા આપતો ગ્ર ંથ.

o શ્રવિકનેઅવધકાર અનેગૌરવ આપતો ગ્ર ંથ.

o ગરીબનેસિાન તક આપતો ગ્ર ંથ.

o િરહલાઓનેસિાન અવધકાર આપતો ગ્ર ંથ.

o ર્વુ ાનોનેપ્રગવત અનેઅભભવ્યક્તતની તક આપતો ગ્ર ંથ.

o દભલત, આરદવાસી અનેપછાત સિાજનેબ ંધારણીય રક્ષણ આપતો ગ્ર ંથ.

o વવવવધ ધિો, ભાષાઓ અનેસસ્ં કૃવતઓનેએક રાષ્ટ્રના બ ંધનિાં બાંધતો ગ્ર ંથ.

➢ આપણી શ્રદ્ધા, પ ૂજાપદ્ધવત, ભાષા અનેરાજકીય વવચારધારા અલગ હોઈ શકે, પરંતુઆપણા સૌના અવધકારો

અનેરાષ્ટ્રીય જીવનનો આધાર એક જ છે– ભારતનું સ ંવવધાન.

૪. સવંવધાનની પ્રસ્તાવના – ચાર િહાન મ ૂલ્યો

➢ સ ંવવધાનની પ્રસ્તાવના આપણનેચાર િહાન જીવનમ ૂલ્યો આપેછે:

➢ ન્યાય: સાિાજજક, આવથિક અનેરાજકીય ન્યાય.

➢ સ્વત ંત્રતા: વવચાર, અભભવ્યક્તત, શ્રદ્ધા અનેઉપાસનાની સ્વત ંત્રતા.

➢ સિાનતા: દરજ્જજા અનેતકની સિાનતા.

➢ બધં તુ ા: વ્યક્તતનું ગૌરવ અનેરાષ્ટ્રની એકતા તથા અખ ંરડતતા.

➢ આ ચાર મ ૂલ્યો િાત્ર સ ંવવધાનના શબ્દો નથી, પરંતુએક આદશમ ભારતના વનિામણનો પાયો છે.

➢ ૧. નરેન્રભાઈ િોદી – સ ંવવધાનના સન્િાનનેજનભાગીદારી સાથેજોડવાની પહેલ

➢ વડાપ્રધાન નરેન્રભાઈ િોદીના નેતત્ૃવિાં સ ંવવધાન પ્રત્યેની જાગવૃત અનેસન્િાનનેરાષ્ટ્રીય સ્તરે વવશેષ

પ્રાધાન્ય િળર્ું છે.

o 2015િાં 26 નવેમ્બરનેસ ંવવધાન રદવસ તરીકેઉજવવાની શરૂઆત.

o શાળા, કોલેજો અનેસરકારી સ ંસ્થાઓિાં સ ંવવધાનની પ્રસ્તાવનાના પઠનનેપ્રોત્સાહન.

o નાગરરકોિાં સ ંવવધાન અંગેજાગવૃત િાટેવવવવધ કાયમક્રિો.

o 2024િાં સ ંવવધાન સ્વીકાયામના 75 વષમ વનવિત્તેદેશવ્યાપી ઉજવણી કરવાિાં આવી.

➢ 2024ની ઉજવણીનું સ ૂત્ર હતું – ‘હિારા સ ંવવધાન, હિારા સ્વાભભિાન’.

➢ આ 75 વષમની ઉજવણીનેરાષ્ટ્રીય સ્તરે વવવવધ કાયમક્રિો દ્વારા આગળ ધપાવવાિાં આવી હતી.


4 | P a g e

➢ “નરેન્રભાઈ િોદીએ 2015િાં સ ંવવધાન રદવસની શરૂઆત કરીનેસ ંવવધાનનેિાત્ર સ ંસદ કેકાયદાનાં

પસ્ુતકો સધુ ી િયામરદત રાખવાનેબદલેદેશના દરેક નાગરરકના જીવન અનેજનભાગીદારી સાથેજોડવાનું

િહત્ત્વપણૂ મ કાયમ કર્ુંુછે.”

૫. કોંગ્રેસનો ઇવતહાસ અને સવંવધાન પર થયેલો પ્રહાર

➢ 25 જૂન, 1975 – ભારતીય લોકશાહીનો કાળો રદવસ

➢ તત્કાલીન વડાંપ્રધાન ઇન્ન્દરા ગાંધીના શાસનિાં દેશિાં કટોકટી લાદવાિાં આવી હતી.

o નાગરરકોની સ્વત ંત્રતા પર વનય ંત્રણો મ ૂકવાિાં આવ્યા.

o વવરોધ પક્ષના અનેક નેતાઓનેજેલિાં ધકેલવાિાં આવ્યા.

o અખબારો અનેપ્રેસ પર સેન્સરવશપ લાદવાિાં આવી.

o લોકશાહીના મ ૂળભ ૂત મ ૂલ્યો અનેસ ંસ્થાઓનેગ ંભીર અસર પહોંચી.

o 42િા બ ંધારણીય સધુ ારા દ્વારા કેન્રની સત્તા વધારવાિાં આવી અનેન્યાયત ંત્રની સત્તા પર પણ

વનય ંત્રણો મ ૂકવાના પ્રયાસો થયા.


➢ આથી જ વડાપ્રધાન નરેન્રભાઈ િોદીની સરકારે 25 જૂનને‘સ ંવવધાન હત્યા રદવસ’ તરીકેઉજવવાની

જાહેરાત કરી, જેથી નવી પેઢી કટોકટીના એ કાળા ઇવતહાસનેયાદ રાખે.

➢ આપણેકહી શકીએ કે 1975િાં કોંગ્રેસની સત્તા બચાવવાની રાજનીવતએ ભારતીય લોકશાહીના ગળેફાંસો

નાખવાનું કાિ કર્ુંુહત.ું

૬. રાહુલ ગાધં ી અને સવંવધાનના નાિે રાજકીય પ્રચાર

➢ આજે કોંગ્રેસના નેતા રાહલુ ગાંધી જાહેર સભાઓિાં સ ંવવધાનની નકલ હાથિાં લઈનેસ ંવવધાન

બચાવવાની વાત કરે છે. સવંવધાનનું સન્િાન કરવુંઆવકાયમ છે, પરંતુસ ંવવધાનના નાિેરાજકીય ભય

અનેભ્રિ ઊભો કરવો યોગ્ય નથી.

➢ આ સદં ભમિાં ચાર મદ્દુા રજૂકરવા જેવા છે:

➢ ૧. સ ંવવધાનની વાત અનેકોંગ્રેસનો ઇવતહાસ: રાહલુ ગાંધીએ સ ંવવધાન બચાવવાની વાત કરતાં પહેલાં

1975ની કટોકટી અનેકોંગ્રેસના ઇવતહાસનો જવાબ આપવો જોઈએ.

➢ ૨. સ ંવવધાન બદલાઈ જશેતેવો ભય: ચ ૂંટણી દરવિયાન સ ંવવધાન અનેઅનાિત ખતિ થઈ જશેતેવી

આશ ંકાઓ રજૂકરવાિાં આવી હતી. આવા ગ ંભીર દાવાઓ િાટેતથ્ય અનેજવાબદારી જરૂરી છે.

➢ ૩. સવંવધાનનું રાજકીય પ્રતીક બનાવવ: ું સ ંવવધાનનેહાથિાં રાખવું પરૂતું નથી; તેના મલ્ૂયોનું પાલન અને

લોકશાહી સસ્ં થાઓનું સન્િાન પણ જરૂરી છે.

➢ ૪. દેશની લોકશાહીની વવશ્વસનીયતા: ભારતની બ ંધારણીય વ્યવસ્થા િજબ ૂત છે. તેના વવશેઆંતરરાષ્ટ્રીય

સ્તરે ખોટી છબી ઊભી થાય તેવા અવતશયોક્તતભયામ રાજકીય દાવાઓથી દૂર રહવે ું જોઈએ.

➢ આપણેરાહુલ ગાંધીનેપ ૂછવા િાંગીએ છીએ કેસવંવધાનનું સન્િાન િાત્ર હાથિાં સ ંવવધાનની નકલ

રાખવાથી થશેકેપછી તેના મ ૂલ્યોનેસ્વીકારવાથી થશે?

૭. સાિાજજક ન્યાય અને છેવાડાના નાગરરકન ું ગૌરવ

➢ સ ંવવધાનની સાચી સફળતા ત્યારે છેજ્યારે તેનો લાભ સિાજના છેવાડાના િાણસ સધુ ી પહોંચે.


5 | P a g e

o ગરીબનેન્યાય અનેસિાન તક િળે.

o ખેડૂતનેસન્િાન અનેઅવધકાર િળે.

o િરહલાઓનેસરુક્ષા અનેસિાનતા િળે.

o દભલત, આરદવાસી અનેપછાત સિાજનેવવકાસની તક િળે.

o ર્વુ ાનોનેવશક્ષણ અનેરોજગારીની તક િળે.

o દરેક નાગરરકનેગૌરવપણૂ મ જીવન જીવવાની તક િળે.

➢ વડાપ્રધાનશ્રીનો ‘સબકા સાથ, સબકા વવકાસ, સબકા વવશ્વાસ અનેસબકા પ્રયાસ’નો િ ંત્ર પણ સવમસિાવેશી

વવકાસની આ ભાવનાનેઆગળ વધારે છે.

૮. નાગરરક તરીકે આપણી જવાબદારી

➢ સ ંવવધાન આપણનેઅવધકારો આપેછે, પરંતુરાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ પણ સોંપેછે.

o સ ંવવધાન, રાષ્ટ્રધ્વજ અનેરાષ્ટ્રગાનનું સન્િાન.

o દેશની એકતા અનેઅખરંડતતાનું રક્ષણ.

o સાિાજજક સિરસતા અનેભાઈચારો જાળવવો.

o િરહલાઓનું ગૌરવ જાળવવ.ું

o પયામવરણ અનેજાહેર સપં વત્તનું રક્ષણ.

o વૈજ્ઞાવનક અભભગિ અનેરાષ્ટ્રીય ભાવનાનો વવકાસ.

➢ સવંવધાનનું સન્િાન િાત્ર તેનેનિન કરવાિાં નથી, પરંતુતેના આદશોનેપોતાના જીવનિાં ઉતારવાિાં

છે.

➢ ભારતની લોકશાહીની સૌથી િોટી તાકાત તેનું સ ંવવધાન છે. આ સ ંવવધાન કોઈ એક પક્ષ, પરરવાર કે

વ્યક્તતની વિલકત નથી. તેસિગ્ર રાષ્ટ્રની અમ ૂલ્ય વવરાસત છે.

➢ આપણેરાજકીય િતભેદો રાખીએ, પરંતુસ ંવવધાન પ્રત્યેની વનષ્ટ્ઠાિાં એક રહવે ું જોઈએ.

➢ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરહત તિાિ બ ંધારણ ઘડવૈયાઓના સપનાનું ભારત બનાવવા િાટે ન્યાય,

સ્વત ંત્રતા, સિાનતા અનેબધં તુ ાના મ ૂલ્યોનેિજબ ૂત બનાવીએ.

➢ આવો, સ ંકલ્પ કરીએ કેસવંવધાનનું ગૌરવ જાળવીનેલોકશાહીનેવધુિજબ ૂત બનાવીશું અનેઆવનારી

પેઢીનેબ ંધારણીય મ ૂલ્યોનો વારસો આપીશ.ું

➢ સવંવધાનનું ગૌરવ – ભારતનું ગૌરવ!

➢ લોકશાહીનું ગૌરવ – ભારતનું સ્વાભભિાન!

➢ જય રહન્દ! જય ભારત!

➢ િહેશ કસવાલા

➢ ધારાસભ્ય

➢ સાવરકુંડલા–લીલીયા

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)