Home Archive by category રાષ્ટ્રીય (Page 1474)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મુંબઈ મહાનગરમાં કોરોનાના કેસની સંખ્યામાં ભયંકર વધારાને કારણે કોવિડ-૧૯ના દર્દીઓની જ સારવાર માટે સંપૂર્ણપણે જસલોક હૉસ્પિટલને સમર્પિત કરી હોવાનો ર્નિણય બૃહદ્‌ મુંબઈ મહાનગર પાલિકાએ લીધો હોવાનું જણાવ્યું હતું. હૉસ્પિટલમાં આગામી દિવસોમાં નોન-કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપવામાં આવશે નહીં તેમ જ હૉસ્પિટલના મૅનેજમેન્ટને તેનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવે છે, એમ પાલિકા દ્વારા Continue Reading
રાષ્ટ્રીય
રાજયમાં કોરોનાનો ફેલાવો રોકવા સરકારે ૧૫ દિવસ સંચારબંધી જાહેર કરી છે, પરંતુ લોકોની અવરજવર યથાવત્‌ હોવાથી વધારે કડક પ્રતિબંધો લાદવા અંગે સરકાર વિચાર કરી રહી છે. રાહત અને પુનવર્સન પ્રધાન વિજય વડ્ડેટીવારે જણાવ્યું હતું કે સરકાર પેટ્રોલ પંપ સામાન્ય નાગરિકો માટે બંધ કરવા અંગે વિચાર કરી રહી છે. માત્ર અતિઆવશ્યક સેવાઓ માટે વાહનોનો ઉપયોગ કરતા […]Continue Reading
રાષ્ટ્રીય
કુંભમેળાના આયોજન વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિરંજની અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે તેમના માટે કુંભમેળો પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કુંભનું મુખ્ય શાહી સ્નાન પૂરું થઈ ગયું છે અને તેમના અખાડાના સાધુ-સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં છે. કોરોનાની સ્થિતિને જાેતાં નિરંજની અખાડા બાદ અન્ય ૫ […]Continue Reading
રાષ્ટ્રીય
સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અને ૧૯૭૪ બેચના આઈપીએસ અધિકારી રંજિત સિન્હાનું આજે સવારે ૦૪ઃ૩૦ વાગ્યે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે. સિન્હા ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી સીબીઆઈના ડિરેક્ટર હતા. તેઓ મૂળ બિહારના હતા. રંજિત સિન્હા આઈટીબીપી અને આરપીએફના ડીજી પણ હતા. રંજિત સિન્હાનું મોતનાં કારણની સત્તાવાર પુષ્ટિ મળી નથી. તેમની કારકીર્દિમાં સિન્હાએ સીબીઆઈના ડાયરેક્ટર, આઇટીબીપી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાવાયરસથી પરિસ્થિતિને સતત ખરાબ થતી જઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડ ૨ લાખ ૧૬ હજાર ૬૪૨ કેસ નોંધાયા છે. ગયા વર્ષે સંક્રમણની શરૂઆતથી અત્યારસુધીમાં આ આંકડો એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો છે. આ દરમિયાન ૧ લાખ ૧૭ હજાર ૮૨૫ લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે ૧૧૮૨ દર્દીનાં મોત થયાં હતાં. ભારતમાં અમેરિકા […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્રિ્‌ચમ બંગાળમાં ચૂંટણીના ચોથા તબક્કામાં સીઆઇએસએફના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના કુટુંબીઓને મળ્યા બાદ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આશ્ર્‌વાસન આપતા જણાવ્યું હતું કે પોતેઆ મામલે તપાસ કરાવશે અને દોષીને શોધીને સજા કરાવશે. મમતાએ જણાવ્યું હતું કે ઠંડા કલેજે કરાયેલી હત્યા માટે જવાબદાર દરેક વ્યક્તિને અમારી તપાસમાં શોધીને કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. એ જ જિલ્લામાં મતદાનમથક Continue Reading
રાષ્ટ્રીય
દેશના વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ બુધવારે ભય વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રમાં લદાયેલા કડક લૉકડાઉનથી રાજ્યના અર્થતંત્રને માઠી અસર થશે. તેમણે જણાવ્યું હતું કે સંચારબંધીથી કોરોના વાઇરસના રોગચાળાને નાથવામાં મદદ મળશે, પરંતુ તેની ઘણી ગંભીર અસર રાજ્યના અર્થતંત્ર પર પડશે. ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)એ જણાવ્યું હતું કે અમે મહારાષ્ટ્ર સરકારની સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચોહાણે બુધવારે જણાવ્યું હતું કે જાે શક્ય હોય તો મૅડિકલ ઑક્સિજનના ટૅંકર માલગાડી પર લાદીને મધ્ય પ્રદેશ મોકલવા એમણે રેલવે પ્રધાન પીયુષ ગોયલને વિનંતી કરી છે. શિવરાજસિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં રેમડેસિવિરની સરકારી હૉસ્પિટલોમાં અછત નથી અને સરકાર ખાનગી હૉસ્પિટલોને પણ એ આપશે. હું માનું છું કે મૅડિકલ-ગ્રૅડ ઑક્સિજનની ઉપલબ્ધતા […]Continue Reading
રાષ્ટ્રીય
થાણેના કલવા વિસ્તારમાં ટ્રકની જાેરદાર ટક્કર બાદ ટેમ્પો ઊંધો વળતાં તેની નીચે ત્રણ જણ દબાયા હતા, જેમાંના એકનું મોત થયું હતું. કલવા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઇવર વિકાસ ગૌડની ધરપકડ કરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ ભૂષણ માળી તરીકે થઇ હતી, જ્યારે ઘાયલ સંદીપ પાટીલ અને જગદીશ માળીને સારવાર માટે […]Continue Reading
રાષ્ટ્રીય
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના એક ગામમાં ગુરુવારે બનેલા એક ખોફનાક હત્યાકાંડમાં એક જ ઘરના ૬ સભ્યોને એક વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આ મામલાની તપાસ શરુ કરી છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, મૃતક પરિવારના એક સભ્યે ગામની યુવતી પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ સાંભળીને યુવતીના પિતાએ બદલો લેવાનુ નક્કી કર્યુ […]Continue Reading