ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાવરકુંડલાની સ્થાનિક નાવલી નદી સતત બીજા દિવસે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે ગાંડીતૂર બની છે. ચાલુ ચોમાસાની સીઝનમાં આ ચોથી વખત નાવલી નદીમાં પૂર આવતા સમગ્ર પંથકમાં ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં સાવરકુંડલા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિર પાસેના […]Continue Reading












Recent Comments