Home Archive by category ગુજરાત (Page 65)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે. […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક કરી છે અને વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ સજ્જ છે. હાલમાં NDRFની 12 અને SDRFની 20 ટીમ સ્ટેન્ડબાય […]Continue Reading
ગુજરાત
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અતિભારે વરસાદી માહોલ છે. રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 98.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 105 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 123 ડેમ હાઈ એલર્ટ પર છે. ગુજરાતના 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 21 […]Continue Reading
ગુજરાત
પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં એક મોટી દૂર્ઘટના સર્જાઇ, એક તરફ ભારે વરસાદ ચાલુ હતું અને તેજ સમયે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગુડસ રોપ વે તૂટી પડતાં 6ના મોત થયા છે જ્યારે ત્રણથી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. હીં મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ સાથે પાવી જેતપુર, ભરૂચ નેત્રંગમાં 5 ઇંચથી વધુ વરસાદ છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલું છે. તે દરમિયાન તેમણે રાજ્યમાં કાર્યરત જાપાનીઝ સેમિકોન ઇન્ડસ્ટ્રીઝનો મુલાકાત પ્રવાસ યોજ્યો હતો. આ ડેલીગેશન ધોલેરા SIRમાં કાર્યરત Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. ત્યારે તેમનામાં આજથી જ Continue Reading
ગુજરાત
અમદાવાદ, ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટીક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે. ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) સ્કેલ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે Continue Reading
ગુજરાત
ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે, 69 બિલિયન યુએસ ડોલરના એફ.ડી.આઈ. અને નિકાસમાં 27%ના યોગદાન સાથે ગુજરાત સુદ્રઢ વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના Continue Reading