fbpx
Home Archive by category ભાવનગર (Page 6)
ભાવનગર

ભાવનગર ના લોક સેવક ડૉ. નિર્મળભાઈ વકીલ ની સ્મૃતિ માં નવેમ્બર માં વૃદ્ધજન સન્માન

ભાવનગર ના લોક સેવક ડૉ. નિર્મળભાઈ વકીલ ની સ્મૃતિ માં વૃદ્ધજન સન્માન ભાવનગર ના આંગણે વર્ષ ૧૯૬૯ માં વૃદ્ધાશ્રમ શરૂ કરી વડીલોને પાછલી ઉંમર માં પરિવાર , સ્નેહ અને હૂફ ની જરૂરિયાત પહોચાડવાનો વિચાર આપનાર શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા ૩૩ વર્ષ પહેલાં શહેરના સદગૃહસ્થ ડૉ.નિર્મળભાઈ પરિવાર ના સૌજન્ય થી વડીલ વંદના
ભાવનગર

તળાજા તાલુકાના ઠળીયા ગામે કે.વ.પ્રાથમિક શાળા ખાતે તા.૨૫ ઓક્ટોબરના સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઠળીયા ગામે કે.વ.પ્રાથમિક શાળા ખાતે તા.૨૫/૧૦/૨૦૨૪નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી પ્રાંત અધિકારશ્રી,ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ” સેવા સેતુ ” કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમમાં કુંઢડા,ભેગાળી,દાંત્રડ,ટાઢાવડ, કુંઢેલી,ઘાંટરવાળા,ઠળીયા,રાળગોન, બેલડા,જાલવદર,ટીમાણા,નવા સાંગાણા,જુના સાંગાણા,નવી કામરોળ,જુની
ભાવનગર

ભાવનગરના હાથબ ગામે તા.૨૫મી ઓક્ટોબરના રોજ ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાશે

ભાવનગર તાલુકાના હાથબ ગામે મદદનીશ કલેકટરશ્રી, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને તા.૨૫મી ઓક્ટોબર,૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો “સેવા સેતુ”નો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં હાથબ, ખડસલીયા, આલાપર, ભડભડીયા, લાખણકા, ગુંદી, થળસર,થોરડી, પીંથલપુર,વાવડી,માલણકા,ભુતેશ્વર, નવા રતનપર,કોળીયાક,સુરકા,રામપર, ભુંભલી  અને  જુના રતનપર ગામોનાં લોકો
ભાવનગર

શ્રી તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. તળાજાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની તા.૩૧/૦૩/૨૦૨૪ની સ્થિતિએ આખરી મતદાર યાદી જોગ

ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમાં નિયમો-૧૯૮૨ હેઠળ શ્રી તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. તળાજાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સબંધિત તૈયાર કરાવેલ કામ ચલાઉ મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ. આ મતદાર યાદી સામે વાંધા, દાવા સુચનો રજૂ કરવા જણાવવામાં આવતાં, કોઈ વાંધા, દાવા સુચનો રજૂ થયેલ નથી. જેથી નિયમ-૭ મુજબ આખરી મતદારયાદી તૈયાર કરી […]
ભાવનગર

કાકીડીમાં રામકથા ૧૦૮ વૃક્ષોનું રોપણ શ્રી મોરારિબાપુ જાહેરાત

મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં શ્રી મોરારિબાપુએ જાહેરાત કરી છે.શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવા માટે નહિ પણ સંસ્કૃતિ અને પ્રકૃતિ માટે સામાજિક ઘટના બનવી જોઈએ તેવો હંમેશા આગ્રહ અને પોતાનાથી પ્રારંભ થાય તેનાં હિમાયતી રહ્યાં છે.મહુવા […]
ભાવનગર

લોકભારતી સંશોધિત ઘઉં લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ 

લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ શ્રી મોરારિબાપુને થયાં અર્પણ  સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ રાજીપા સાથે ધર્યા ભેટ ઈશ્વરિયા બુધવાર તા.૨૩-૧૦-૨૦૨૪ (મૂકેશ પંડિત) ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં.  લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા અહીંના
ભાવનગર

કાકીડી ગામે રામકથા ‘માનસ પિતામહ’ – શ્રી મોરારિબાપુ

સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ શ્રી મોરારિબાપુએ જણાવ્યું.  કાકીડી ગામે રામકથા ‘માનસ પિતામહ’ ગાનમાં શિવ પાર્વતી વિવાહ અને રામજન્મ સાથેનાં પ્રસંગો વર્ણવાયાં. મહુવા પાસે એટલે તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળી […]
ભાવનગર

કાકીડી રામકથા ટકોર કરતાં શ્રી મોરારિબાપુ

ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું. રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે.રામકથા ‘માનસ પિતામહ’ વર્ણન સાથે મહાભારત તેમજ આપણાં લોકસાહિત્યનો સમન્વય કરીને શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહમાં ટકોર કરતાં ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ
ભાવનગર

સણોસરા લોકભારતીની વૈશ્વિક ઉપલબ્ધિ – લોક-૭૯ ઘઉં  

પોતાની આગવી કેળવણી પ્રણાલી, વિદ્યાવિસ્તરણ કાર્યો અને સંસોધનથી વિશ્વ વિખ્યાત બનેલી ગાંધીવિચારને વરેલી સંપૂર્ણ નિવાસી એવી દેશની સર્વપ્રથમ ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરામાં છેલ્લાં ૫૭ વર્ષથી ઘઉંની નવીનવી જાતો શોધવાનું સંશોધન કાર્ય વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક-મૂલ્યનિષ્ઠ પરિશ્રમથી સાતત્યપૂર્ણ ચાલી રહ્યું છે. ઋષિવર્ય કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ઝવેરભાઈ પટેલના યશસ્વી નેતૃત્વ નીચે શ્રી
ભાવનગર

વલભીપુરમાં તા.૨૨ ઓકટોબરના સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

સરકારશ્રીના “સેવા સેતુ (દસમો તબક્કો) કાર્યક્રમ” અંતર્ગત તા. ૨૨/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ સુધી વલભીપુર નગરપાલીકા ખાતે યોજાનાર છે. જેમાં આવક, જાતિ, નોન-કીમીલેયર, ડોમીસાઇલ, સિનીયર સીટીઝન, દિવ્યાંગતાના પ્રમાણપત્ર, નવા રેશનકાર્ડ તથા રેશન કાર્ડ સુધારા, આધાર કાર્ડ એનરોલમેન્ટ, વાત્સલ્ય કાર્ડ, જમીન અંગેની નવી નોંધ, કુંવરબાઇનું મામેરૂ, બેંકેબલ યોજના,