fbpx
Home Archive by category ભાવનગર (Page 5)
ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર  શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી હરેશભાઈ ચીમનલાલ  ડેલીવાલાના સૌજન્ય થી  ૪૯૬ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ શ્રીમતી જશકોરબહેન ન્યાલચંદભાઈ વકીલ ની ઉપસ્થિતિ માં ૪૯૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૫
ભાવનગર

બેંકર્સ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા દ્વારા એન્યુઅલ ક્રેડીટ પ્લાન બુકનું વિમોચન

બેંકર્સ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર.કે મહેતાની દ્વારા યોજાયેલ બેકર્સ કમિટીની બેઠકમાં એન્યુઅલ ક્રેડીટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વાર્ષિક લોન યોજના (Annual Credit Plan) વર્ષ: ૨૦૨૪-૨૫ બુકનુ વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ લક્ષ્યાંક હાંસલ કરવા સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ સાથે જ જન સુરક્ષા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને
ભાવનગર

પાલિતાણાના લુવારવાવ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા આયુષ્માન કેમ્પેઈન- ગુજરાત રાજય અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુવારવાવ ખાતે પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જાહેર આરોગ્ય સમીતીના ચેરમેનશ્રી અશોકભાઇ સોલંકી તથા અન્ય સ્થાનીક પદાધિકારીશ્રીઓ દ્રારા લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના રોગ, જનરલ ફિજિશ્યન,
ભાવનગર

રેશનકાર્ડ લાભાર્થીઓ હવે ઘરે બેઠા પણ e-KYC કરી શકશે

ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ, નવી દિલ્હી દ્વારા તમામ લાભાર્થીઓના (જનસંખ્યાના) રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-KYC સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું છે. રેશનકાર્ડધારક ૩ (ત્રણ) રીતે e-KYC કરાવી શકશે જેમાં ૧) ઘરે બેઠાં “My Ration” Mobile Application વડે ફેસ […]
ભાવનગર

કાકીડી રામકથા શ્રી મોરારિબાપુ રાસની રમઝટ

કાકીડી ગામે ચાલતી રામકથામાં  શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે ‘શ્રી ચિત્રકૂટધામ’માં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ પિતામહ’ ગાનમાં ભાવિક શ્રોતાઓ સંગીત વૃંદનાં સથવારે સુર, સંગીત સાથેનો લાભ મોજથી મેળવી રહ્યાં
ભાવનગર

ચાંદપરા પરિવાર દ્વારા રાષ્ટ્રીય અભિયાનો નું સમર્થન કરતી અનોખી શ્રી મદ્ર ભાગવત કથા યોજાશે

ગારીયાધાર તાલુકા ના માંડવી ગામે વલ્લભદાદા ચાંદપરા પરિવાર દ્વારા આયોજિત અનોખી રાષ્ટ્રીય અભિયાનો નું સમર્થન કરતી શ્રી મદ્ર ભાગવત કથા વિદ્વાન ભગવતાચાર્ય શ્રી શાસ્ત્રી હરદીપભાઈ દવે માનપુર વાળા ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા નો પ્રારંભ તા.૦૩/૧૧/૨૪ કારતક સુદ બીજ ને રવિવારે કથા સત્ર દરરોજ બપોરે ૨-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ કલાક કથા પુર્ણાહુતી […]
ભાવનગર

શિહોર ટાણા રોડ પર આવેલ ફાયરિંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.આ ફાયરીંગ બટ ખાતે તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ સુધી દિન-૫ માટે રેલ્વે પ્રોટેકશન ફોર્સ,ભાવનગર વિભાગનાઓએ વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસના ભાગરૂપે તેઓના કર્મચારીઓ માટે ફાયરીંગ પ્રેકટીસનું આયોજન કરેલ છે. જે સંદર્ભે શિહોરના સર્વે નં ૨૮૨માં
ભાવનગર

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ભજનસમ્રાટ નારાયણ સ્વામી માધ્યમિક શાળાનું લોકાર્પણ

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું લોકાર્પસુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના કમાલપુર ગામમાં તા.૨૪/૧૦/૨૪ ના રોજ જાણીતા હાસ્યકલાકાર લેખક અને દાનવીર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત શ્રી ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું ભવ્ય ઉદઘાટન થયું. આ ઉદઘાટન સોનલધામ મઢડાનાં પ.પૂ. ગિરીશઆપા મોડ તેમજ નારાયણસ્વામી આશ્રમ
ભાવનગર

શ્રી મોરારિબાપુ રામકથામાં ફરકતો તિરંગો ધ્વજ

રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે શ્રી મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. શ્રી મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ્રથમ વંદના થતી રહી છે.આપણે જાણીએ છીએ કે, ધાર્મિક આયોજનો કે ઉત્સવોમાં ધજા પતાકા ફરકાવતા હોય છે, પણ તે તેમના ધર્મ કે સંપ્રદાય સાથેના પ્રતીકો અને […]
ભાવનગર

શિશુવિહાર પરિસર માં ૪૯૬-૪૯૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ ૨૫ મી ઓક્ટોમ્બર શુક્રવારે યોજાશે

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત શ્રી હરેશભાઈ ચીમનલાલ ડેલીવાળાના સૌજન્ય થી ૪૯૬  મો તથા શ્રીમતી જશકોરબહેન ન્યાલચંદભાઈ વકીલ ની  સ્મૃતિ માં ૪૯૭ મો નેત્રયજ્ઞ તા.૨૫/૧૦/૨૪  શુક્રવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શેઠશ્રી વી. સી લોઢાવાળા હોસ્પીટલ ભાવનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી