Loading Date... Gold 24K: ₹88,577 | Silver 1kg: ₹104,507 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
Category

અમરેલી

અમરેલી News - City Watch News

Total Articles: 334
જાહેર જીવનની જેમ રમતના મેદાનમાં પણ સક્રિય ડો. કાનાબાર અમરેલી

જાહેર જીવનની જેમ રમતના મેદાનમાં પણ સક્રિય ડો. કાનાબાર

ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને હવે લોન ટેનીસમાં પણ ખેલ મહાકુંભમાં જીિલ્લામાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં ડો. ભરત કાનાબાર. લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોની વેદના હોય, રેતી ચોરીનું દૂષણ હોય કે તંત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબત હોય – હરહંમેશ નિભિંકતાથી અવાજ ઉઠાવતા ડો. ભરત કાનાબાર સ્પોર્ટસમાં પણ એટલા જ સક્રિય છે. વાંચન, સંગીતની જેમ રમતગમત પણ તેમનો […]...

Oct 16, 2026 1155
એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ૮૫૦થી વધુ બાળાઓને ફ્રી સેનેટરી પેડનું વિતરણ અમરેલી

એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ૮૫૦થી વધુ બાળાઓને ફ્રી સેનેટરી પેડનું વિતરણ

સાવરકુંડલા સ્થિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પન્ના નાયક અને નટવર ગાંધીના સૌજન્યથી ‘પન્ના નાયક ફ્રી પેડ વિતરણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય ઉપક્રમ હેઠળ શાળાની ૮૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમ દરમિયાન કિશોરીઓમાં માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે […]...

Oct 16, 2026 1233
સાવરકુંડલામાં નોમની રાત્રે મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી પધારશે: દિવ્ય મૂર્તિઓના દર્શન કરી આશીર્વચન પાઠવશે અમરેલી

સાવરકુંડલામાં નોમની રાત્રે મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી પધારશે: દિવ્ય મૂર્તિઓના દર્શન કરી આશીર્વચન પાઠવશે

સાવરકુંડલા શહેરમાં નવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત આગામી સોમવાર, તારીખ ૧૯/૧૦ (નવમાં નોરતે) રાત્રે ૧૦:૦૦ કલાકે શ્રીપંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય મહામંડલેશ્વર પરમ પૂજ્ય ૧૦૦૮ જયઅંબાનંદગીરી માતાજી (હિંગળાજ સંન્યાસ આશ્રમ, રાજસ્થળી ગીર) પધારશે. ​પોતાના પ્રવાસ દરમિયાન પૂજ્ય માતાજી સાવરકુંડલાના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત આકર્ષક અને દિવ્ય મૂર્તિઓના દર્શન કરશે: ​ભગતસિંહ યુવા ગ્રુપ (જયશ્રી ટોકીઝ પાસે): મા […]...

Oct 16, 2026 1211
સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતેની એરોગેસ એજન્સી સસ્પેન્ડ કરવા ભલામણ: ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ અમરેલી

સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતેની એરોગેસ એજન્સી સસ્પેન્ડ કરવા ભલામણ: ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં આવેલી ‘એરોગેસ એજન્સી’ ખાતે છેલ્લા થોડા સમયથી રાંધણગેસના બોટલ મેળવવામાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોમાં રોષ તથા અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાને લઈને સાવરકુંડલા મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા ઉક્ત એરોગેસ એજન્સીને સસ્પેન્ડ કરવા તેમજ તેના ગ્રાહકોને અન્ય નજીકની ગેસ એજન્સી ખાતે ટ્રાન્સફર […]...

Oct 16, 2026 1216
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)