fbpx
અમરેલી

હાલની કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓની માંગણી મુજબબીજી જાહેરાત ન થાય ત્યા સુધી માર્કેટિંગ યાર્ડ અમરેલીનું કામકાજ બંધ કરાયું

.

આથી માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં પોતાની ખેત જણસ વેચવા આવતા દરેક ખેડૂતભાઈઓને, જણાવવાનું કે હાલની કોરોના મહામારીનાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી હાલમાં અનાજ, કઠોળની સિઝન મોટા પ્રમાણમાં શરૂ હોય ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં યાર્ડમાં આવતા હોય કોરોનાં સંક્રમણ ઝડપની ફેલાય શકે તેમ હોય, વેપારીભાઈઓ, કમિશન એજન્ટભાઈઓની આવેલ માંગણીને ધ્યાને લઈ તા.ર૪/૦૪/ર૦ર૧ ને શનિવાર સુધી માર્કેટ યાર્ડનું સઘળુ કામકાજ બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ. પરંતુ હાલ કોરોના સંક્રમણ પરિસ્થિતિની સમીક્ષા કરતા કોરોના સંક્રમણમાં વધારો થયેલ છે અને પરિસ્થિતિ વિકટ થયેલ હોય વેપારીભાઈઓની માંગણી ધ્યાને લઈ માર્કેટ યાર્ડ અમરેલી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યા સુધી માર્કેટિંગ યાર્ડનું સઘળુ કામકાજ બંધ રહેશે. જેની દરેક સબંધકર્તાઓએ નોંધ લેવા. માર્કેટિંગ યાર્ડ અમરેલીનાં સેક્રેટરીએ જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/