fbpx
Home 2021 September
અમરેલી

આપ માં જોડાયેલ રંધોળિયાના નિવેદનથી કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગી વાહિયાત વાતોને સખત શબ્દોમાં વખોડતા વિરજી ઠુંમર

લાઠી તાલુકા ના ઝવેરભાઈ રંગોળીયા આજે આપમાં જોડાયેલ છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે ધારાસભ્ય પણ પક્ષ પલટા કરતા હોય છે પરંતુ તેઓએ વિરજીભાઇ ઠુંમર બાબતમાં નિવેદન કર્યું તેને સખત શબ્દોમાં વખોડી કાઢીયે છીએ રાજ્ય લેવલના ખેડૂતો માટે ચિંતા કરતા કાર્યશીલ ધારાસભ્ય ટીવી મીડિયામાં વિવેચકોએ નોંધ લેવી પડે
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં નહિવત વરસાદ તળિયા ઝાટક જળાશયો છતાં તંત્ર નો અનરાધાર સિઝન ૯૨ થી ૯૮ ટકા કેમ?

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નહિવત વરસાદ તમામ જળાશયો તળિયા ઝાટક છતાં સરકારી તંત્ર નો અનરાધાર આજે ૩૦ સપ્ટેમ્બરે શહેર ના તમામ જળાશયો તળિયા ઝાટક છે તેમ છતાં સિઝન નો ૯૨થી ૯૮ ટકા વરસાદ દેખાડી રહેલ તંત્ર વીમા કંપની ઓના હિત ના ઉતરી રહ્યા નું દેખાઈ છે આ વર્ષ નો દામનગર શહેરી અને ગ્રામ્ય
રાષ્ટ્રીય

પંજાબ કોંગ્રેસનો ભડકો અન્ય રાજ્યોમા અસર કરશે કે શું….?

દેશમાં રાજકીય ક્ષેત્રે ચારે તરફ ગરમાવો વ્યાપી ગયો છે. પાંચ રાજયોની ચૂંટણીઓને લઈને ભાજપ કોઈ પણ પ્રકારે ચૂંટણી જીતવા અત્યારથી જ ચૂંટણી પ્રચારની દુદુભી મુકવાનું શરૂ કરી દીધુ છે. આવા સમયે કેન્દ્ર સરકારના નેતાગણને સૌથી મોટી ચિંતા ઉત્તર પ્રદેશની બની રહેવા સાથે કિસાન આંદોલને તેઓની ચિંતા વધારી દીધી છે.
બોલિવૂડ

આજે પણ ફિલ્મ રિલીઝના દિવસે દિવ્યા દત્તાને ડર લાગે છે

અભિનેત્રી દિવ્યા દત્તા એ કહ્યું કે, મને એ કહેવામાં જરાય શરમ નથી લાગતી કે આજે પણ ફિલ્મની રિલીઝ થવાના દિવસે મને બીક લાગે છે. પણ મને મારા આ ડર પર ગર્વ છે. હું એવા નિર્દેશકો સાથે કામ નથી કરતી જે મને જજ કરે. હું એવા લોકો સાથે કામ કરવાનું પસંદ કરુ છું જે મને અગાઉ […]
બોલિવૂડ

સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેટા માટે ૫૦ કરોડ રૂપિયા આપવા પડશે

સાઉથ ફિલ્મે ઈન્ડફસ્ટ્રી ની જાણીતી જાેડી સામંથા અને નાગા ચૈતન્ય છેલ્લાં ઘણા સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. બંનેની વચ્ચેા બધુ બરાબર ન હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સામંથા અને નાગા ચૈતન્યેના છૂટાછેડાના સમાચાર ચારેબાજુ છવાયેલા છે. છૂટાછેડાને લઈને સમાચાર જાેરશોરથી ચાલી
બોલિવૂડ

ટીવી એકટ્રેસ શ્વેતા તિવારી તબીયત બગડતા હોસ્પિટલમાં દાખલ

ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીએ ખુબજ મેહનત અને સ્ટ્રગલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન જમાવ્યું છે. તેનાં બંને લગ્ન નિષ્ફળ રહ્યાં. બંને લગ્નથી તેને બે બાળકો છે જેમની સાથે તે ખુબજ ખુશ છે. અને સુંદર બોન્ડિંગ શેર કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ તે અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.શ્વેતા
બોલિવૂડ

અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ કોમેડી હશે

આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ અને રકુલ ફિલ્મમાં એકબીજાને પ્રેમ કરતા જાેવા મળવાના છે. પરંતુ સિદ્ધાર્થના પાત્રનું અચાનક મૃત્યુ થતા તે યમરાજ પાસે જાય છે. અજય અને સિદ્ધાર્થ વચ્ચેની વાતચીતથી કોમેડી જમાવામાં આવી છે.અજય દેવગણ અને ફિલ્મ દિગ્દર્શક
બોલિવૂડ

અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સાથે કામ કરશે

મલયાલમ મૂળ ફિલ્મમાં મુખ્ય રોલ પૃથ્વીરાજે ભજવ્યો હતો. આ ફિલ્મને કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન નિર્માણ કરવાનું છે. તેમજ રાજ મહેતા આ ફિલ્મના દિગ્દર્શક હશે, જેમણે અક્ષય કુમારને લઇને ફિલ્મ ગુડ ન્યુઝનું દિગ્દર્શન કર્યું હતું. કહેવાય છે કે, અક્ષય અને રાજ બન્નેને મૂળ ફિલ્મ પસંદ પડી હત, અને તેમણે આ
ગુજરાત

શિક્ષણ બોર્ડની ચુંટણીમાં રસાકસી બાદ પ્રિયવદન કોરાટ ૧ મતે જીત્યા

શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની એક જ બેઠક રાખવાની જાહેરાત કરી ત્યારે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણ પટેલે સંચાલક મંડળની બેઠક પરથી ડો. પ્રિયવદન કોરાટને ચૂંટણી જંગમાં ઉતારવાની મૌખીક સૂચના આપી હતી. જેના પગલે કોરાટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાેકે, છેવટે નારણ પટેલે
સૌરાષ્ટ - કચ્છ

જેતપુરમાં કાગળની જેમ પતરા ઊડ્યા સર્વત્ર જળબંબાકાર

શહેરમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. બુધવારે બપોરના સમયે રાજકોટનું હવામાન પલટાતા એકાએક વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ખાસ કરીને મવડીથી ઓમનગર ચોક વચ્ચેના રોડ પર ગોઠણ સમા સુધીના પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ ૨૯