fbpx
Home 2024 March
ગુજરાત

ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો

એક તરફ ઉનાળો આવી ગયો છે. આ સાથે-સાથે રમઝાનનો મહીનો પણ છે. જેના પગલે  લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે.  ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો છે. તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે ભાવનગર
ગુજરાત

ગાંધીનગર નજીક કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનાં નકુચા તોડી ત્રણ તસ્કરો આભૂષણો ચોરીને ફરાર

ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનો નકુચા તોડી ત્રણ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જે બાદ 2 લાખ 69 હજાર 500 ની કિંમતના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધી હાલમાં ડોગ
ગુજરાત

મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી છે માફ કરવું જોઈએ : રાજવી પરિવાર

ગુજરાત ભાજપાના નેતાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર
ગુજરાત

ગેનીબેન વિરોધીઓ પર ગર્જ્યા, પાલનપુર પંથકમાં પ્રચાર સાથે મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ

લોકસભાની ચૂંટણીની લઈને બનાસકાંઠાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડંચા અને મોટાગામમાં પ્રચાર કરી મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ કરી વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. 
ગુજરાત

વિરોધ વચ્ચે પુરશોત્તમ રૂપાલાનો રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરુ અલગ અલગ વિસ્તારમાં જનસભાઓ ગજવશે

ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી. પરંતુ ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી છે. જેને લઈને હવે અનુસુચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટના ક્ષત્રિયોના કાર્યક્રમમમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતુ કે, જે
ગુજરાત

ગુજરાતના રાજકારણમાં હવે શ્રીરામની એન્ટ્રી આણંદમાં કૉંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ જ્ઞાતિવાદનો મુદ્દો છંછેડ્યો

ગુજરાતના રાજકારણમાં હવે શ્રીરામની એન્ટ્રી થઈ છે. આણંદમાં કૉંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ જ્ઞાતિવાદનો મુદ્દો છંછેડ્યો છે. તેમણે જાહેર મંચ પરથી ક્ષત્રિય વાદનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભગવાન રામ પણ ક્ષત્રિય કુળનાં હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળનાં છે.  ગુજરાતમાં
ગુજરાત

અમરેલીમાં મોડીરાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી બને જૂથને શાંત પાડવા પહોંચેલા સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ બોલાચાલી

શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ચારેબાજુ વિવાદોની તિરાડ નજરે આવી રહી છે. સાબરકાંઠા, રાજકોટની આગ હજી ભભૂકી રહી છે ત્યાં હવે અમરેલીમાં આગ પેટી છે. લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી છે. લોકસભાની ટિકિટની લડાઈ હવે મારામારીમાં પલટી છે. અમરેલીમાં ભાજપના કાર્યકરો વચ્ચે જ મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર
ગુજરાત

દ્વારકામાં રહેણાક મકાનમાં આગ લાગતાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત ફાયર વિભાગ દ્વારા એક વૃદ્ધને બચાવી લેવાયા

દ્વારકાના ભીડથી ભરેલા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. દ્વારકાના રહેણાંક વિસ્તાર મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગમાં એક જ પરિવારના ચાર લોકો આગમાં ભડથુ થયા હતા. તો પરિવારના વૃદ્ધનો બચાવ થયો હતો. વહેલી સવારથી ઘટના ની જાણ થતાં DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
રાષ્ટ્રીય

ઉનાળા પહેલાં જ રાજ્યનાં જળાશયોમાં પાણી ખૂટ્યું 48 જળાશયોમાં હવે 10 ટકાથી ઓછું પાણી,અનેક જળાશયો તળિયાઝાટક

ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતનાને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનું કાઢશો તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ લોકોની મુશ્કેલી વધારી છે. ગરમી વધતાં જળાશયોના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતના 48 જળાશયોમાં હવે 10 ટકાથી ઓછું પાણી બચ્યું
ગુજરાત

એપ્રિલના બીજા સપ્તાહમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાનું અનુમાન 20 એપ્રિલથી આકાશમાંથી અગનગોળા વરસવાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગઈ છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/