fbpx
Home 2024 April
ગુજરાત

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૨ લોકોની ધરપકડ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.અમિત શાહના વીડિયો એડિટ કરી વાયરલ કરવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૨ લોકોની ધરપકડ કરી છે. એક આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ઁછ સતીશ વસાણી હોવાનું ખુલ્યુ છે. તો બીજાે આરોપી છછઁનો કાર્યકર આર.બી બારૈયા
ગુજરાત

વડોદરામાં ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ ૨ના મોત થયા, આંકડો ૭ પર પહોંચ્યો

વડોદરામાં સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ ૨ના મોત થયા છે. સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મોતનો આંકડો ૭ પર પહોંચ્યો છે. અકસ્માતમાં ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આણંદથી ભાદરવા બાબરી પ્રસંગે લોકો આવી રહ્યા હતા. શું હતી સમગ્ર ઘટનાઃ- આજે
ગુજરાત

ક્ષત્રિય આંદોલનમાં પદ્મિનીબાએ PM મોદીનું સમર્થન કર્યું

ક્ષત્રિય સંકલન સમિતિ હવે કોંગ્રેસ સંકલન સમિતિ બની છે. સંકલન સમિતિ રાજકીય હાથ બની ગઇ છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સામે આ સણસણતા આરોપો લગાવ્યા છે ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ. રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરીને પદ્મિનીબાએ સૌથી મોટો ધડાકો કર્યો છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે સવાલો
ગુજરાત

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરા ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી

શહેરમાં યોગ્ય રીતે કામકાજ થતુ નથી, કામગીરીમાં અભાવ જાેવા મળ્યો છે ઃ બી એલ સંતોષ તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે ઃ બી એલ સંતોષરાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરા ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી છે. બી એલ સંતોષે ભાજપના જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓને તેમની કામગીરીને લઈને
ગુજરાત

ધુવારણ ગામે ભાજપ ઉમેદવાર મિતેશ પટેલને ક્ષત્રિયોએ પ્રચાર કરવા જતા અટકાવાયા

રાજકોટથી શરુ થયેલો વિવાદ હવે આણંદમાં જઈ પહોચ્યોં છે. રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલના પ્રચાર કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. મિતેશ પટેલ ધુવારણ ગામે પ્રચાર કરવા જતા ક્ષત્રિયોએ અટકાવ્યા અને ગામમાં પ્રવેશ ના આપવા દીધો જેને લઈને ધુવારણ ગામે મિતેશ પટેલનો કાર્યક્રમ મોકુફ
ગુજરાત

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા થઇ

અજાણ્યા શખ્શોએ હુમલો કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમની પત્નિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના રામનગર વિસ્તારના દંપતિની પર અજાણ્યા શખ્શોએ હુમલો કરીને તીક્ષ્ણ
ગુજરાત

અરવલ્લીના મોડાસામાં સહકાર સંમેલન દરમિયાન ધનસુરા અને બાયડના ૨૦૦ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જાેડાયા

સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ પ્રચાર માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી જ રીતે ભાજપ દ્વારા સહકાર સંમેલનનું આયોજન મોડાસા શહેરમાં કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન સહકાર સંમેલનમાં ૨૦૦ જેટલા કોંગ્રેસી આગેવાનોએ ભાજપનો કેસરીયા ધારણ કર્યો હતો. ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલ ભરતી મેળો હજુ પણ ચાલી રહ્યો
ગુજરાત

હિંમતનગરમાં PM મોદીની સભા માટે વિશાળ સભા મંડપ તૈયાર કરાયો

સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ ૫૦ હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી
બોલિવૂડ

બોલીવુડની પાંચ અભિનેત્રીઓ પાસે છે મેગા પ્રોજેક્ટ, ઘણી મોટા બજેટની ફિલ્મો

ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં ૩ મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ. તેમાં શાહરુખ ખાન, સની દેઓલ, રણબીર કપુર આ વર્ષની શરુઆતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને કાર્તિક આર્યનની ચર્ચા થઈ રહી છે. કારણ તેનું અપકમિંગ પ્રોજેક્ટ છે. દિપીકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, આલિયા
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાથી ૬ હજાર જેટલા પ્રવાસીઓના જીવ તાળવે ચોટયા

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને અહીં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. આ સિઝનમાં આવતા પ્રવાસીઓની હાલ હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે હિમવર્ષા અને વરસાદને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંની અટલ ટનલમાં ફસાયા હોવાની ખબર પણ સામે આવી હતી. જાેકે,
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/