fbpx
Home 2022 June
અમરેલી

જિલ્લા માહિતી કચેરીના કર્મયોગી શ્રીમતી શારદાબેન રાઠોડનો વિદાય સમારંભ યોજાયો

 જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થનાર કર્મયોગી શ્રીમતી શારદાબેન રાઠોડનો આજે અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે વિદાયમાન સમારંભ યોજાયો હતો.
બોલિવૂડ

વર્ષ ૨૦૨૩માં દરેક તહેવાર પર ભરપૂર એન્ટરટેઈનમેન્ટ વાળી ફિલ્મો મળશે

આગામી વર્ષ એટલે કે ૨૦૨૩ બોલિવૂડની દ્રષ્ટિએ રસપ્રદ અને એન્ટરટેઈનિંગ રહેશે. આગામી વર્ષે રીલિઝ થનારી ફિલ્મ્સની યાદી સામે આવી છે. આ લિસ્ટ અનુસાર લગભગ દરેક તહેવારે ફિલ્મ રીલિઝ કરવાની યોજના છે. જાણીતા ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે જણાવ્યું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’થી લઇને સલમાન ખાનની
બોલિવૂડ

પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ શાહરૂખ ખાન સાથે કામ કરવા આતુર

જાણીતી પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ ચર્ચામાં છવાઈ છે. જ્યાર્થી કેંડ્રા લસ્ટે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ડોન ૩ માં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તમને એટલું તો ખબર પડી ગઈ કે પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ કિંગ ખાનની દીવાની છે, કેંડ્રા લસ્ટનું સાચું નામ સ્ૈષ્ઠરીઙ્મી છહહી
બોલિવૂડ

સ્વરા ભાસ્કરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સ્વરા ભાસ્કરને આ ધમકી એક પત્રના માધ્યમથી મળી છે. ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ જાણકારી એક અધિકારીએ બુધવારના આપી છે. અધિકારીએ કહ્યું કે, પત્ર અભિનેત્રીના વર્સોવા સ્થિત આવાસ પર મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું
અમરેલી

અમરેલીના વઢેરાના યુવકની હત્યા કેસમાં પોલીસે બે ઈસ્મની ધરપકડ કરી

અમરેલીના વઢેરામા યુવકની હત્યાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી. ગામમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ગામમા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. હત્યાની આ ઘટનાથી નાના એવા ગામમા સોંપો પડી ગયો હતો. જાે કે હાલ ગામમા શાંતીપુર્ણ માહોલ જાેવા મળી રહ્યો છે. પોલીસે ત્રણ પૈકી વિનોદ જસાભાઇ વાઘેલા
ગુજરાત

બાળકીને શ્વાસોચ્છવાસમાં તકલીફ પડતાં તબીબોએ જીવ બચાવ્યો

આજકાલ માતા-પિતા બાળકો પાસે સમય વિતાવતા નથી અને મોબાઈલ પર લાગ્યા હોય છે બાળકો સાવ એકલું અનુભવી રહ્યા છે ત્યારે બાળકો શું કરે છે તેનું ધ્યાન નથી રાખતા હાલમાં જ રાજકોટની હોટલમાં ર વર્ષની બાળકી બીજા માળેથી નીચે પટકાઈ હતી આવા અનેક કિસ્સાઓ બન્યા છે ત્યારે વલસાડના પાલઘરમાં રહેતા પરિવારની ૩ વર્ષીય
ગુજરાત

વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડતા દુકાનોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના કેશોદની યુવતીનો બિભત્સ વિડીયો વાયરલ કરનાર ૩ ઈસ્મોની ધરપકડ

જૂનાગઢના કેશોદમાં રહેતી એક યુવતી પોતાના ઘરે હતી તે સમયે તેને સોશિયલ મીડિયામાં કોઈએ એક લીંક મોકલી હતી. જેથી તે ખોલીને જાેતા તેમાં તેણીના ફોટાવાળો વીડિયો બનાવીને કોઈએ તેમાં બિભત્સ લખાણ કરીને ધમકીભર્યા શબ્દો વાપરીને તેને અલગ-અલગ એકાઉન્ટોમાં પોસ્ટ કરીને વાયરલ કર્યા હતા. આ અંગે યુવતીએ એક વર્ષ પહેલા
ગુજરાત

આણંદના વિદ્યાનગરના યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા ફરિયાદ નોંધાવી

આણંદના વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટીમાં રહેતા યુવકને અજાણ્યા બે થી ત્રણ શખસોએ મોબાઇલ પર બંદૂકથી ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટી ખાતે રહેતા અમીત નયનભાઈ પરમારને કોઈ કારણસર કોર્ટ કેસ કર્યો હતો. આ કેસને
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/