fbpx
Home 2023 November
અમરેલી

બાળક ના જન્મ થી માણસ ના મૃત્યુ સુધીના દરેક તબ્બકે સરકાર નો માનવીય સહયોગનો અભિગમ- મહેશ કસવાળા

                                    કેન્દ્ર સરકારની કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી નવતર ટેકનોલોજીને વિકસિત ભારત યાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા સંદર્ભે સાવરકુંડલાના બાઢડા ખાતે ડ્રોન દ્વારા નેનો યુરીયા ખાતરનો છંટકાવનું ડેમોસ્ટ્રેશન સાંસદ
ગુજરાત

વડોદરામાં પાદરાના ST ડેપોમાં SOG પોલીસના કર્મચારીની દાદાગીરીપોલીસ કર્મચારીએ ડેપોના કર્મચારી સાથે મારામારી કર્યાનો આરોપ

વડોદરાના પાદરમાં ર્જીંય્ પોલીસ કર્મચારી પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. વાહન ચાલકને બચાવવા પોલીસ કર્મચારીએ સરકારી કર્મચારી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થયો છે. પાદરા એસટી ડેપોમાં એક વાહન ચાલકે ગેરકાયદે પોતાનું વાહન પાર્ક કર્યું હતું. જેને એસટી ડેપોના કર્મચારીએ હટાવવા કહ્યું હતું. જેથી ર્જીંય્
ગુજરાત

ટામેટા, ડુંગળી બાદ હવે લસણના ભાવ વધતા દેકારોભર શિયાળે લસણનો ભાવ વધતા ગૃહિણો ચિંતામાં મુકાઇલસણનો ભાવ હાલ ૪૦૦ રુપિયાથી વધુ કિલોએ પહોંચ્યો

શિયાળો આવતા જ ગુજરાતીઓ ગરમ ગરમ કાઠિયાવાડી ખાવા સાથે લસણની ચટણીનો સ્વાદ માણતા હોય છે. જાે કે હાલમાં વધતા જઇ રહેલા લસણના ભાવ લસણની ચટણીનો ચટાકો લેનારા લોકોનો સ્વાદ ફીકો પાડી શકે છે.લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ટામેટાના ભાવ માંડ ગગડ્યા હતા, ત્યાં ડુંગળીના ભાવ ઉચકાયા, હવે સુકા લસણનો
ગુજરાત

વડોદરાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકરતાં પાણીપુરી પર પ્રતિબંધ

વડોદરા શહેરના એક વિસ્તારમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે તે વિસ્તારમાં પાણીપુરીના રસિયાઓ પાણીપુરીનો આનંદ માણી નહીં શકે. આદેશ ન મળે ત્યાં સુધી પાણીપુરીની લારીવાળા તેમની લારી ફરી શરુ નહીં કરી શકે.કારણકે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને
ગુજરાત

૨૫ વર્ષીય સ્ત્રી પોતે પુરુષ હોવાનું અરજી કરતા મહેસાણા પાલિકા મુજવણમાં મુકાઈ૧૦ મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા લિંગ પરિવર્તનનું પ્રમાણપત્ર આપવામાં આવશે

પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ ૧૦ મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા પ્રમાણપત્ર લિંગ પરિવર્તનનું આપવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહેસાણા તાલુકાના એક
ગુજરાત

ભાવનગરમાં હોસ્ટેલ રૂમ નંબર ૪૦૯ માં રહેતો વિદ્યાર્થી સવારે ઉઠ્‌યો જ નહીમેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્મ્મ્જી ના વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન

ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્મ્મ્જી ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જીગર ચૌધરી નામના સ્મ્મ્જી ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતા કેમ્પસમાં ટેન્શનનો માહોલ છવાયો છે. મૂળ બનાસકાંઠાનો જીગર ચૌધરી ભાવનગર મેડિકલ કોલેજમાં સ્મ્મ્જી નો અભ્યાસ કરતો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલના
ગુજરાત

દાંતીવાડા ડેમનો એક દરવાજાે થયો ક્ષતિગ્રસ્ત થતાં કરોડો લીટર પાણીનો વેડફાટખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજાે ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે એક કલાકમાં ૩૦ કરોડ લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ
ગુજરાત

મોરબી બ્રિજ હોનારતમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલની અરજી ફગાવી દીધીકોર્ટે કહ્યું કે, હાલ નીચલી અલદાત કે હાઈકોર્ટમાંથી જામીન મેળવવાના પ્રયાસો કરો

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ઓરેવાના માલિક જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત ન મળી. જયસુખ પટેલે જામીન માટે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી
અમરેલી

ગુજરાતની ૧૫૭ નગરપાલિકા, ૮ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લાં પાંચ વર્ષથી વીજબિલ ભર્યું નથીગુજરાત સરકારનું દેવું ૩,૦૦૯૬૩ કરોડ, ૫૦૩ કરોડ ૩૫ લાખ અને ૫૭ હજાર રૂપિયા જેટલી રકમ ફક્ત વીજબિલ પેટે ભરવાની બાકી

ગુજરાતની એક બાદ એક નગર પાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે. ગુજરાતની નગર પાલિકાઓ પોતાનું લાઈટ બિલ ભરી શકી નથી. વિકાસના બણગા ફૂંકતા ગુજરાતમાં મોટી મોટી વાતો થાય છે. પરંતુ જમીની હકીકત કંઈ બીજી જ છે. ગુજરાતની પાલિકાઓમાં અંધેર નગરી જેવો વહીવટ ચાલી રહ્યો છે. ટેક્સ ચૂકવ્યા બાદ પણ લોકોને તૂટેલા રસ્તાઓ, ખાડા,
ગુજરાત

બિલોદરા અને બગડુ ગામમાં બે દિવસમાં ૫ લોકોના શંકાસ્પદ મોત૧૫૦ રૂપિયાની સીરપની બોટલ મોતનું કારણ બની, અમદાવાદ જુહાપુરાની હેલ્થ કેર આયુર્વેદમાં સીરપ બનાવાયું હતુંબનાવ બન્યાં બાદ કરિયાણાની દુકાનની પાછળ મોટી માત્રામાં સીરપની બોટલ મળી આવી

નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં થયેલા શંકાસ્પદ મૃત્યુ મામલે મોટા સમાચાર આવ્યા છે. ખેડામાં નડીયાદના બિલોદરા ગામે વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ પરિસ્થિતીમાં મોત થયું છે. જેમાં મૃત્યુઆંક ૫ પર પહોંચ્યો છે. છેલ્લાં બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં ૫ લોકોના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે એકસાથે
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/