fbpx
Home 2022 November
બોલિવૂડ

કૃતિ સેનને પ્રભાસ સાથેના રિલેશનશિપ વિષે સત્તાવાર નિવેદન આપ્યું

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલ ભેડિયાની સક્સેસને એન્જાેય કરી રહી છે. તેમાં તેણીની એક્ટિંગને ફેન્સ અને ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણી પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને પણ ચર્ચામાં છે. હાલ, ઘણી એવી ખબરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૃતિ સેનન અને આદિપુરુષના
બોલિવૂડ

બિગ બોસ ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો, ૯ઃ૩૦ નહીં હવે આ ટાઈમે જાેવા મળશે

કલર્સનો પોપ્યુલર શો આ હાલ લાઈમલાઈટમાં છે. દરેક વર્ષની જેમ આ સીઝનમાં પણ તે છવાયેલો છે. પરંતુ, આ દરમિયાન આ શો કન્ટેસ્ટેન્ટને લઈને નહીં પણ બીજા કારણે ચર્ચામાં છે. હકીકતમાં સલમાન ખાનના રિયાલિટી શો મ્ૈખ્ત મ્ર્જજની ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. તેની સાથે શો હવે પોતાના દર્શકોના મનોરંજનને ડબલ
બોલિવૂડ

ઉર્ફીએ ચેતન ભગતના સમર્થક ચાહત ખાન્નાને કહ્યુ,”મારા નામનો ઉપયોગ કરવું બંધ કરો”

‘બિગ બોસ ઓટીટી’ કન્ટેસ્ટેન્ટ અને ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ અને ચેતન ભગત વચ્ચે થોડા દિવસોથી વાદ-વિદવાદ ચાલી રહ્યો છે. ચેતન ભગતે ઉર્ફી સામે કંઈક અયોગ્ય ટિપ્પણી કરી હતી, જ્યારબાદ તેણીએ પોતાના સોશિયલ મીડિયા પર લેખકની ચેટ લીક કરી દીધી હતી. બાદમાં ચાહત ખન્ના, ચેતન ભગતના સમર્થનમાં આવી છે.
સૌરાષ્ટ - કચ્છ

મોરબીના લાલપર ગામેથી ૬ કિલોથી વધુનો ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલા એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં દરોડો કરી એસઓજી ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપી લઈને ૬ કિલોથી વધુનો ગાંજાે, ત્રણ મોબાઈલ સહીત કુલ રૂ. ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે
ગુજરાત

હળવદમાં યુવાન પર પાવડા વડે હુમલો, આઈસર ચાલકે બાળકીનો ભોગ લીધો

હળવદના સરા નાકા પાસે એક ઇસમે ફોનમાં ગાળો બોલી બાદમાં યુવાનને ઢીકાપાટું માર મારી ગામમાં દેખાયો તો મારી નાખીશ તેવી ધમકી આપી પાવડા વડે હુમલો કરતા યુવાનને ઈજા પહોંચી હતી. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હળવદના જૂના દેવળિયા ગામના રહેવાસી વિરમ શેખાભાઈ કલોતરાએ પોલીસ ફરિયાદ
ગુજરાત

અંકલેશ્વરમાં પોલીસના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભરૂચની એમ.કે.કોલેજ તથા જે.પી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર લાયન્સ સ્કૂલના એન.સી.સી વિદ્યાર્થીઓની મદદથી કોલેજના યુવા મતદાર જાગૃત કર્યા હતા. જેનું સમગ્ર આયોજન પોલીસ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર –
અમરેલી

કુંડલા નજીક એસટી બસ હડફેટે સાયકલ ચાલકનું મોત

સાવરકુંડલામા ગીરધરવાવ નજીક બપોરના અહીથી સાયકલ લઇને પસાર થતા એક આધેડને એસટી બસના ચાલકે હડફેટે લેતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના સાવરકુંડલામા ગીરધરવાવ નજીક બની હતી. બાઢડામા રહેતા એક આધેડ પોતાની સાયકલ લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ જામનગર મહુવા
ગુજરાત

માણસાનાં ઇટાદરા ગામે વૃદ્ધાને પોલીસની ઓળખાણ આપી ગઠિયો રોકડાં ભરેલું પર્સ સેરવી ગયો

માણસાનાં ઇટાદરા ગામની વૃધ્ધાને પોલીસ તરીકેની ઓળખાણ આપી તમારે ચોરી થયેલ તે ચોર પકડાયો હોવાનું કહી વિશ્વાસ સંપાદન કરી આઈ કાર્ડનો ફોટો પાડવાના બહાને ઘરમાંથી બેગ મંગાવી અંદરથી રૂ. ૧.૨૨ લાખ ભરેલું પર્સ સેરવી લઈને ગઠિયો ફરાર થઈ જતાં માણસા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. માણસાનાં ઇટાદરા ગામમાં
ગુજરાત

પાટણમાં ભાજપના સંમેલનમાં કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા

પાટણ ખાતે આજરોજ ભાજપનું પેજ સમિતિ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતીય તેમજ અનેક બહેનો ભાજપ માં જાેડાતા તેમનું ભાજપ માં સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ શહેરની જૂની શિશુ મંદિર સ્કૂલ ના મેદાન માં ભાજપના ઉમેદવાર ડો. રાજુલ બેન દેસાઈ ના સમર્થન માટે ભાજપ નું પેજ સમિતિ
ગુજરાત

મહેસાણાના આખજ ગામે પાર્ક કરેલી ગાડી એકાએક સળગી ઉઠી, ફાટર ફાઇટરોએ કાબુ મેળવ્યો

મહેસાણા જિલ્લાના આખજ ગામે વાડીમાં એક સત્કાર સમારોહ યોજાયો હતો. આ સત્કાર સમારોહમાં ગાડી સળગ્યાંની માઇકમાં જાહેરાત થતા હાજર લોકોમાં દોડધામ મચી હતી. જ્યાં વાડીની બહાર જાેતા ગોજારીયાના લાલા પ્રજાપતિની અલ્ટો કાર અગમ્ય કારણોસર એકાએક સળગી ઉઠી હતી. કારમાં આગ લાગવાને પગલે સ્થાનિક વિસ્તારમાં અગ્નિશામકની
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/