fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામનું ગૌરવ વધારતા બોરીસાગર ઋષિતાબેન વિપુલભાઈ

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામના બોરીસાગર ઋષિતાબેન વિપુલભાઈએ માર્ચ 23માં લેવાયેલ ધો.12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ (આર્ટ્સ) માં અથાક મહેનત થકી કુલ 700માંથી 549માર્ક્સ મેળવી 94.28 P.R.સાથે ઉતીર્ણ થઈ જલવંત સફળતા મેળવી સમગ્ર બોરીસાગર પરિવાર અને હાથસણી ગામનું ગૌરવ વધારેલ છે.
અમરેલી

સાવરકુંડલા શહેરમાં પેવર રોડ બનવાનો હોય તે સંદર્ભે યોગ્ય કાર્યવાહીનો પ્રારંભ. 

અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન મુજબ નગરપાલિકા પ્રમુખશ્રી તૃપ્તિબેન રાજુભાઈ દોશી સુચનાથી આજરોજ સાવરકુંડલા પોલીસ સ્ટેશનથી લઈને રેલવે સ્ટેશન નવો
અમરેલી

આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે સમર સ્કીલ વર્કશોપ અને વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ

આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે “ સમર સ્કીલ વર્કશોપ અને વર્લ્ડ નો ટોબેકો ડે “અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં CDPO ભટ્ટ મેડમ , કન્યાશાળાનાં આચાર્ય ભારતીબેન રાઠોડ , આઈ.ટી.આઈ.સાવરકુંડલા નાં આચાર્ય જી.પી. સરવૈયા સાહેબ , ફોરમેન સી.એમ.વેકરિયા સાહેબ તથા આઈ.ટી.આઈ. સાવરકુંડલાનાં કર્મચારીઓ અને
ગુજરાત

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલ

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નું ૭૩.૨૭ ટકા પરિણામ વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૦.૩૯ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૦૩ ટકા કચ્છ જિલ્લો ૮૪.૫૯ ટકા અને વાંગધ્રા કેન્દ્ર ૯૫.૮૫ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
રાષ્ટ્રીય

શિંદે જૂથના બળવાખોરો ઉદ્ધવ જૂથમાં પાછા ફરવા માંગતા હોવાનો સામનામાં દાવો

ઉદ્ધવ બાળાસાહેબ જૂથના મુખપત્ર શિવસેનાએ દાવો કર્યો છે કે શિવસેના(શિંદે જુથ)ના ૨૨ ધારાસભ્ય અને ૯ લોકસભા સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેથી નારાજ છે અને તેઓ ફરીથી ઉદ્ધવ જૂથમાં જાેડાવા માંગે છે. સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે આ બળવાખોર ધારાસભ્યો ભાજપના વલણથી નારાજ છે, તેથી જ તેઓ ફરીથી તેમના
રાષ્ટ્રીય

અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો પડકાર ફેંક્યો

છૈંસ્ૈંસ્ નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે તેલંગાણાના આદિલાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહ પર જાેરદાર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ ભાજપ પર ધાર્મિક આધાર પર ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.ઓવૈસીએ કહ્યું, તેઓ (અમિત શાહ) કહે છે કે જાે અમે ઓલ્ડ સિટીમાં
સૌરાષ્ટ - કચ્છ

જામનગર જિલ્લામાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગ

લાલપુરના મુરીલા ગામે ભાઇએ બીજા ભાઇના માથે તાક્યો તમંચો જામનગરમાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે દેસી તમંચાથી ફાયરિંગ કર્યુ છે, જેમાં બે લોકોને ઇજા પહોંચી છે, હાલમાં બન્ને સારવાર અર્થે હૉસ્પીટલમાં છે. જામનગરમાં ગઇકાલે એક ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના
ગુજરાત

અમદાવાદમાં મહિલાએ પોતાના પતિ અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

પતિ પોતાની જ પત્નીને કરતો હતો દેહવ્યાપાર માટે દબાણ અમદાવાદમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં પત્નીએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ ફરિયાદમાં પતિ પોતાના પત્નીને દેહવ્યાપાર કરવાનો માટે દબાણ કરતો હોવાની વાત સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તાર રહેતી એક મહિલાએ પોતાના પતિ અને અન્યો
ગુજરાત

અમદાવાદમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા વિવાદ

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ કોર્પોરેશને સન્માનનો કાર્યક્રમ ન રાખતા વિવાદ થયો છે.અમદાવાદ કોર્પોરેશને પંડિત દિન દયાળ હોલ કે ટાગોર હોલમાં કોઈ આયોજન નહીં કરતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા.દર વર્ષે ધોરણ ૧૨ના તેજસ્વી તારલાઓના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવે
અમરેલી

દામનગર નજીક શ્વાનના ટોળાએ હુમલો કરતાં ૩ વર્ષના બાળકનું મોત

રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હોય છે, શ્વાનના આતંકની એક ઘટના અમરેલીમાં જાેવા મળે છે. અમરેલીમાં શ્વાનના હુમલાથી ૩ વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. ગઈકાલે રાત્રે અમરેલીના દામનગર નજીક
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/